________________
૧૪૮
વીર–પ્રવચન
સ્થળામાં મળી કુલ પાંચ હજાર પ્રાસાદા નિપજાવ્યા. સંખ્યાબંધ નવિન બિષ્મા ભરાવ્યા. તેમાં ૪૧૦૦૦ પંચધાતુમયી જાણવા. શ્રી તારણગિરિ, ભીલડી, ઈડર ગઢ આદિ સ્થાનામાં ૨૩૦૦ જિર્ણોદ્ધાર કરાવ્યા. ૯૮૪ ધર્મશાળા અંધાવી. અગીઆર જ્ઞાનકેાષ શાધાવ્યા. મુખ્યત્વે શ્રી શત્રુ ંજય પર ખાર કરોડ તે ત્રેપન લાખ ટકાને વ્યય કીધા. આમ ધર્મ પ્રભાવના કરવામાં કમીના ન રાખી. વિ. સ. ૧૨૮૮ માં અંકેવાલીયા ગામે શ્રી વસ્તુપાળનું તેમજ સ. ૧૩૦૨ માં ચંદ્રાણા ગામે શ્રી તેજપાળનું સ્વગ`ગમન થયું.
તાંધવા લાયક વસ્તુ તા એ છે કે રાજ્યના વ્યવસાયેામાં રક્ત રહ્યા છતાં ધર્મ માટે આટલે પ્રેમ દાખવ્યા. વળી વસ્તુપાળ જાતે સાહિત્યકાર પણ હતા.
૪૪. શ્રી જગચ્ચદ્ર સૂરિ—આહાડ નગરે પધાર્યાં. ત્યાં શારદાનું આરાધન કરી શ્રી દેવભદ્રની સહાયથી શિથિલાચારને દૂર કરવા ક્રિયાધારની શરૂઆત કરી. તેઓએ જાવજીવ સુધી આંબિલ તપને અભિગ્રહ કર્યા હતા. ચિંતાપતિ રાજા જયસિંહદેવને · કાને આ વાત જતાં તે મુરિત વના કરવા પધાર્યાં. અને પ્રશંસાપૂર્વક તપાનું બિરૂદ આપ્યું. ત્યારથી ‘ તપગચ્છ ' એવું નામ પ્રસિદ્ધિમાં આવ્યું. સ. ૧૨૮૫.
(૧) શ્રી નિ ંથ ગચ્છ ( ૧ થી ૮ સુધી. ) (૨) શ્રી કાટિક ગચ્છ (૯ થી ૧૫) (૩) શ્રી વનવાસી ગચ્છ (૧૬ થી ૩૨ ) (૪) શ્રી વડ ગચ્છ (૩૩ થી ૪૩) (૫) શ્રી તપાગચ્છ (શ્રી જગતચદ્રસૂરિથી) તેમને માલિગામે સાત દિગંબરાચાર્યં સહ વાવિવાદ કરી પરાજીત કરી પોતે હીરાની જેમ નિભેદ્ય રહ્યા.
૪૫. શ્રી દેવેદ્રસિર લઘુ ગુરૂ ભાઇ શ્રી વિજયચંદ્રસૂરિ, ઉભય શરૂઆતમાં સાથે વિહાર કરતા ગુજરાતમાં આવ્યા. વિજયચંદ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com