________________
વીર-પ્રવચન
[૧૨૭
જાતે દ્વિજ હાવાથી મૂળથી જ શ્રમણુ સંસ્કૃતિ સામે વિરાધ. તેમાં વળી જિનપ્રભુની મૂતિ જોતાં જ પૂર્વીક જનિત મત્સર શરૂ થયા. એથી એ સંબધમાં યદ્રા તદ્દા લેાકેા રચી, મૂર્તિની મશ્કરી કરવા લાગ્યા અને વાદીની શોધમાં ભૂદેવ હિરભદ્રે દેશ પરદેશમાં પરિભ્રમણુ .. શરૂ કર્યું. એકદા ફરતાં ફરતાં તે ભૃગુકચ્છ નગરમાં આવી ચઢયા. અજારના માર્ગે જતાં નિકટના ઉપાશ્રયમાંથી નિમ્ન ક્ષેાક તેમના કણે અથડાયા—
चक्की दुगं हरि पणगं, पणगं चक्कीण केसवो चक्की केसव चक्की केसव, दुसकी केसवो चक्को ॥
એ પર બહુયે માનસિક વિચારણા ચલાવી પણુ કંઇ પડ એકી નહીં એટલે તજ ઉપાશ્રયમાં જઈ હરિભદ્રે કહ્યું—હૈ સાધ્વી આ તમે ચિકચિકાયમાન શબ્દો શું મેલી રહ્યા છે ? અર્થાત્ ચકચક શું કરેા છે!?
પંડિત મહાશય-ચિક, ચિક અવાજ નવામાં થાય છે, નહિ કે જીનામાં ! અર્થાત્ મારૂં કથન એ પ્રાચીન ગ્રંથમાંનુ હાવાથી ચિકચિકાયમાન રૂપ નથીનવિન નથી પણ અ ગંભીરતાવાળુ છે જે તમેા સમજી શકતા નથી. આ સાંભળતાં જ વાદીશેખરને ધારણા કરવામાં સ્વપ્રમાદ સમજાયે! એટલે ન×સાદે અર્થ જાણવાની જીજ્ઞાસા દેખાડી. સાધ્વીજીએ પેાતાના ગુરૂ નગર બહારની વાડીમાં ઉતર્યા હતા તે સ્થાન બતાવ્યું. ત્યાં જઈ પહોંચી ગુરૂ મુખથી રિભદ્રે એ ગાથામાં ચક્રવર્તી અને વાસુદેવ સંબંધી અનુક્રમ રૂપ ભાવા જાણી લીધા અને સ્વપ્રતિજ્ઞા પાલન અર્થે પ્રવજ્યા સ્વીકારી. પેાતાના પ્રથમ ઉપગારી સાધ્વીજીને તેઓ જીંદગી સુધી ભૂલ્યા નહીં. પેાતાની દરેક કૃતિમાં યાકિની મહત્તરા સુનુ ' તરિકે ઓળખાવી તેમને ચીરંજીવ કર્યા. ગુરૂ સન્મુખ જૈન ધર્મનું હાર્દ સમજતાં તેમને એટલે બધા
<
,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com