SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠાંની ચીમ=મેસુસંગ, લરડાની સીંગ, ઘેટાનું સગપુ. માઢાલ-=મદન, મઢેલ, ગેલફલ, મેનફલ, જો જુલકે. મીઠીયાવલ=માર્કટી, મીઠીયાવલ, સેનામુખી, સોના મકાઈ, સના. માણસારધમ, મણ ધોળું, પીળું, સીકુથકમું, મુજસમા. મીણા હરમાતીનીસ, હર્મી, મીણહરમે, તીવસ. મીઠાં દુધલા=ભસ્યા લાંબુ દુધીયું, દુધેલું. મીયા-ચીરાંજી, ચારોલી. મીષ્ટ શેરડીના મુળ. મીનાક્ષી માછલી અથવા ચુકા અથવા સાટોડી, મસ્યાહી, અરય, કુટકી અથ વા બ્રાહ્મી મીઠે લીંબડો-કૃષ્ણનીંબ, બરસંગ, કીરીયાપાત. મીઠી લીંબડી-કૈટર્ય, કઠીનીંબ. મીલનું ઝાડ=ગેલફલનું ઝાડ, ચંદન. માણસાર મણસીલ. મીરજાન=પરવાલા, મુંગા. મીડુ મીડ, નમક, સોલ્ટ. મીણ=મેણ, સિકથ. મીઠા તેલીઆ=કાલ વછનાગ, તેલ વછનાગ. મીઠું લીંબુ-મધુરજબીર, સાકરનાંબુ. મુરવા=મધુલીકા, મધુરસા, ગોકરણ, મધુસણ. મુરદાસીંહી=બોદારસીંહ, બેદાર. મુંગ મુક, ધાન્ય, મગ. મુલીના બીજતેના તથા ગાજરના બીજ. મુલીને ખાર તેને બાળી રાખ કરી કાઢે છે. મંગયા=પ્રવાલ, લાલ મુંગે, પરવાલા. મુચકુંદનું ફલ=મુચકુંદ, ક્ષત્ર ઝાડ, વીસણું કંદ. મૃગના ફલ=ભૂદ પુw. મુંડી=મુંડી, શ્રાવણી, બુક દંબામુંડી, ગોરખમુંડી, બેડી કલાર, બરસ બેડી, બોડથરા, કમાદરમુસ, લાજલુ ભેદ. મુરાદોરમાસી, મુરામાસી, કપુર કાંચલી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034651
Book TitleVanaspati Kosh Ane Tena Gun Dosh
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationDictionary
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy