SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ માલકાંકડા=તિષમતી, માંલ કાંકણી, માલ કરી. માંડ માંડ, બેલીંમાંડ, માંડુ. માંવી=મંડપી, માંડવી, મુંગલી, બેય સીંગ. માધવી=માધવી, માધવીલતા, રક્ત પીતી, પીતલ. માલતી-વાસંતી, માલતી, વસંત માલતી. માજુફલ-માયાફલ, માયા, માયફલ, તુરટે. મામેજવા=મામેજક, મામેજવો, તાવડીના ઝાડ. માણીક=રત્ન, મણી, ચુની. માખણમવનતી, માખણ, ધૃત, ઘી. માલ કાક=નેવજદંતી કહે છે, એને વેલે ચાલે છે, માલકાંગુની, માલકાં માખ પરણીરાની અડદ, રાની ગાંજો કે સાલવણ, અડબાઉ અડદવેલ, ઉપદ. માલીકા=મોગરા. માલકાકડી=પીવી, માલકાંગુની, ઉમીજની, ફા. કાલ. માખમુલ=માચીની, માછણુ મુલ, અજવાનના ઝાડ જેવું થાય છે. માહુલી=મહાયલ પત્રક વેલા થાય છે, કંચનારના જેવા પાંદડા થાય છે. માધવીલતા=પતિવેલ. માલતીવેલ તુલફલે. માણેક લાલરંગની મણી, આફત. માલવેલા=જીવંતી, ખરડાના વેલાની જાત છે, પાન તેડેતે દુધ નીકળે છે, ડોડી ત્રણ ધારવાલી, સારસા પરેલા બનેછે. માખણ=પથરવાળી ધાર તથા જમીન પર છેડ થાય છે, તેના પાંદડા રૂવાંટાદાર, કુલ પીળાં તથા રાતા હોય છે, જમીનપર તલાં હોય છે. માલડી-ડીકામારી. મારેલું સોનું=અથવા રૂપ ન મળે કાંતલેહ, કાંતીસાર, ચમક લટું લેવું. માટે મારીખ. મગી=મગજ, બીજને ગરભ. મીસરી સીતા, ખડી સાકર. મીનકા કાબ=મનુકા દ્રાક્ષ. મીઠા બેરઅડ બોર, મીઠા બોર, મીઠા બેર. - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034651
Book TitleVanaspati Kosh Ane Tena Gun Dosh
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationDictionary
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy