________________
મસ ખાસત્રાંસુ. મરવાણા=મખાન. મરમઢ ટેટુ, ટીટુક. મવેડીમેઈક, મોલેડુ, પારવતી, આ ઝાડના ગુંદરને હીરાબેલ કહે છે. મહારૂ ખગોરખ ચિંચ. મણી રતન. મમીરા=અપડરીક, ગંદા, લકમલ, હી; મુંડેરી, છોડવા થાઓ છે. મન્યાસ્તંભ ગરદન જકડવી, દરદ મહાસાર=અમલવેતસ લીંબુ. મહાકંદ મુલાબીજ, મુલાકલી. મલેછકંદ=સુકલકંદ, લસણ. મહાતીકતા આંખ ટામણી, સંખવેલ. મરીચ કકલ ચમેલીના ફુલ. મધ=બદલે જુનો ગોળ. મહાવલી=માધવી લતા, કઠીલતા. મધુ ત્રણ જેઠીમધ, મુલેઠી, મુલેટી. માકા માયા, માક, ભાંગરે, જલ ભાંગરે. માક્ષી=સેનાગેરૂ. માસપેસી=માંસના લોચા, કટકા. માકચારમાકાના પાંદડાને રસ. મારૂ બેંગણ-મારવાડી વૃતાં, મોટું હું બીજનું રીંગણું. માખીમણીકા. માંડર-લોઢાને કીટ તેની ભસમ. માયાભાર લાદ્રાની ભસમ, લેહસાર. માલ કાંગણી=કાંગણી, જયંતીસમતી, કંગુની, માલ કાંકણું. માખ પરણી–ઉડદ પરણી, સુર્ય પરણી. માનપાત=રામબાણ. માહાકુંભા=જાએલ. માહાકસામા=કુંભીના ઝાડને કાયફલ કહે છે. માષપર્ટી કાંજી, કૃષ્ણ વૃતા, અડબાઉ અડદવેલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com