SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ હિર મસ્તકીકતે સરૂના ઝાડનો ગુંદર છે. મહુઆ મવડા, મેહા, અચવા જેઠીમધ. મનીઉમરા=પ્રાચીન મલક, પાણીમાં ઉગેલા આમલાના ઝાડ. મખાના મા ખાન, પદમ બીજ, પાનીય ફલ. મહુવા=વમનહુવા, મહુડા, મધુક, ગુડપુ૫, મધુપુજ્ય. મસુરી મજુરીકા, મસૂર, મુસલી. મગરેલ કલેજ, સુવા. મજ=ચરબી. મકાય કાંગાણી, પીલુડીના છોડ. મછઠકરૂનાસ, મછા, કુબતુસિબંગ, મઠ. મખમલી વીરજની ૩–૪ વેંત ઉંચા ઝાડ થાય છે. મયાલઃઉપદકી વેલા થાય છે, તેને ગગવેલ કહે છે. મરચી મરીસ, મચી, કાળી તથા ધોળી મરી. મસક ડાંસ, દસ્ટ લક્ષણ. મહા તિક્ત=બકાન લીંબડા, મતસ્ય માછલા. મરૂબકકમરવાને મીઢોલ. મઘુલીક પીલુડીને પાણીનું જેઠીમધ. મર્કટીકચા, અધેડાને નાની કરંજ. મધુ પર્ણ ગળે, સીવણને ગળી, સેનાપાઠ. મહેશધ સુંઠ, લસણને ઝેર. મધુ=મધ, ફલના રસને મધ. મદનમીટેલ, ધતુરને મીણ. મયુર=અધેડો, અજમેદને મોરથુથુ. મસુરસાગંધ્રા, પીલુડીને કપુર કાંચલી. મહાનલ કાળા રંગને ગુગલ. મસ્યાણી મછછી. મર=મરૂવા, સબજા, ગુંદ, રેન, રણજિક, મરૂબક. મગસ માખી. મજજીબ=મુનુકા, ધાખ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034651
Book TitleVanaspati Kosh Ane Tena Gun Dosh
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationDictionary
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy