________________
૧
મધુસુત=કાગદી લીંમ્મુના રસ. મહુવ=મધુક ઝાડ, મવડાનું આડ. મહલેાટી=જેઠીમધ, મીડી લકડી, મુલેટી, મુલેટી. મહુવાના ગુ દર=મધુ ગુંદર, મવડાને ગુંદર,
માર=વટાણા, દાણા. મહેંદી=મુદીકા, મેંદી.
મસ્તગી] t=રૂનીચુંદ, કૈાંદ, કીંદર.
સમાઇ=એક જાતની દવાનું નામ છે; બહુ ગુણકારી છે, વૈદ લેાકેા બનાવે છે.
મદન બાહુના લ=રામ ખાના પુષ્પ
મખા=સુગંધી ઝાડ, મર્ત્મક.
મડાદહીંનું માખણું.
મધુપકહરડે=હરડે ઉત્તમ, સેહેત, મધમાં પકવેલી.
મરડા સીંગી=આવર્તકી, મરડા સીંગી, આટડીની સીંગ. સુરડ શીંગી, મરેડલી.
મહાબલા=સહદેવી, ભેજુરડી, મલદાાની જાત છે.
મરી=મરિચ, મરી, તીખાં, ધેાળાં મરી, મરીચ્ય વેલા થાય છે. જેની સીંગને ગજ પીપર કહે છે, તેના મુલને ચવક કહે છે,
મહુસલ=મનશીલા, મસલ, મીષ્ણુસાર, જરનીખ.
મરવા=મરૂબક, મરવા, ક્ીંજક, સખા, મરૂવા, ગેદ,રેન, મરજગુરુ, મરજજીયુ, મેાકડી, મેટખા વૃક્ષ, રવાહ.
મહુડા=મધુક, મહુડા, મહુવા, ચકા, મેાટા વક્ષ,
મહારૂખ=મહાવૃક્ષ, રૂખડા.
મરખા=મેાક્ષક, મરખી, મેખાવૃક્ષ.
માદનેલ=સાગરા, મારવલી, વેલાને આસેાંદરા જેવાં પાંદડાં થાયછે.
મખાણા=મખાન, મખાણા, કમલ કાકડી,
મરેઠી=નરટ્ટિકા, મરેઠીના પુલને અકલકરા બદલે વાપરેછે.
મા–મહારાષ્ટ્રી મડ, મીઠ
માર=સતીનક, મટર.
મટાણા=દલાય, મટાણા.
મફાઇ=મહાકાય, મકાઇ, માયાવનાલ, ચકા, ક્ષુદ્ર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com