________________
મુળા મુલક, મહાકંદ મુળા, મુળાફલી, મઘરી, તુરબફજલુ, બાજરૂલ ફજલુ. મુખમલ જુલી-ઝંડુક, મુખમલ, ચંદુકપુપ. મુરવા=મેરવેલ, મુરહરા, પુરાહરી, ગલે, મુલેટી, જેઠીમધ. મુદંપણું રાની મગ, રાણી ભાલ કે પીઠવણી. મુચરે નીમકનસંચલ. મૃતફલમ નાસપત, અમૃતફલ. મુસક ત્રત્રઘંટા પાનલી. મુસાકરણી–ઉંદરકની, રૂદંતી. મુલીનો ખાર મુલીની ડાંડલીનો ખાર કરે છે. યુગ પણ સુર્ય પરણી, અડબાઉ મગવેલ, રાની મુંગ, મુંગવણી, રાની ઉડદ,
મુંગ, મુદગ પરણી. મુરામાસી મુરા, એકાંગીમુરા. મુલા=મુલક, મુલી, તુરબજાર, બજરૂલકજલુ, મહાકંદ. મુચકુંદ ઝાડનાં પાંદડાં ખાખરાનાં પાંદડાં જેવા થાય છે. તેના પુલ પીળાં ચાર
પાંખડી વાળા, ક્ષત્ર વૃક્ષ. મુદગર=કરમર ઝાડ. મુંગવેલ મુંગણવેલ, મુગીલા=અમુગીલા, સીમમગ. મુલતા=મ. ગાડવેલ. મુગામ=સાબરલોધ, લોદર, પહયા દર. મુસક=મીસકતીબતી, મૃગમંદ, કસ્તુરી. મુસક જમીન-સાદકોરી, નાગરમોથ, મેથ. મુરામાસી મોરમાસી, મુરામાસી. મુસલીમુસલીમ્યા, મુસલી સફેદ, સફેદ તથા કાલી પાંઢરી. મુસબર, સબરસ કાતરીએલવા, એલીઓ. મુલઅરજક=મુગલ. મુંડી ગોરખ મુડી બોડથરા, મુંડતીકા, જશું. મુરા એકાંગી=મોરમાસી. મૃગકીડાબીર બુટી, ગોકળગાય, ઇંદ્રગોપ. મુંડાપતી=મુંડાપાતી, મુંડી, ગોરખમુંડી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com