________________
૮૫
બાવસ્થા=બાવચી તેના બીજ, ટાંકુલાના બીજા બાલએલબીલીના ફળ. બાપલીયા=અહુફલી.
યાહાડયા=બહેડાં. બાફલી હીંગુત્રી. બાબ=જલ બ્રાહ્મી, છોડવા જમીન પર પસરેલા હોય છે. બાહ્યીક કેસરને હીંગ. બાદજાન બાલુહીનું જગલી, વડી કટાઈ, ઉભી ભ રીંગણી, શેરડરલી. બાલછડ=સુંબલહીંદી, સુંબલ લતીબ. બાદના=બેગન, રીંગણા. બાણપુષ્પ=સરપંખે. બાબરૂકાલે કાલીપાટ તથા ખેરકાલો તથા ધળો બરાબર. બ્રહ્મીકંદ=વારાહીકંદ, ગેડી. બ્રાહ્મણી=પાંદડી, પૃકા, અસ્પરક, ભારંગીન કપુરી. બાદીયાન=અતસફલ, સફ. બ્રાહ્મી=બ્રહમદેડી, મેટા તથા નાના પાંદડાની ચમાર દુઘલી, મંડુક પરણી,
૨. મેધાકૃત, વિધ્યા બ્રાહમી, ખડ બ્રાહમી, મત્યાસી. ૩. વરંભી, કમંત વંકા, સરસ્વતી, જલસમીપસ્થ, તીક તરસ, સુદ્રપલસાક, બ્રહ્મ સ્વીકા, સોમવલી, મહાજાતીસમતી, વારાહીકંદ, ફુલહુલ સાક. ૪. ચરેલી, વારં
ભ, બ્રહ્મી, પંજીકા, ભારંગી. બીજેરાની કેસર=માતલીંગ, મહાલેગા, કટકલી, પારી. બીજ્ય સાર-ઝાડ વીશેષ, અસન. બીસ ખાપરાને રસ-લાલ સાટીને રસ, પુનરવા. બીજેરાની જડ=માતુલીંગ, મહાલુંગા, તુરજની જડ, મુળ. બીદારીકંદ કેળકાંદે, કળી લેક વણતના લુગડામાં દીએ છે બીસણું કાંતા=વીસણું કાંતા, તીલકટ, કાળા ફુલની સંખાવ બીડલુણ=પાંચ લુણ, બીડલવશું. બીજા બોલ=ન્સીલાજીત. બીલને ખાર=બીલવના ઝાડની રાખનો ખાર.
બીલી=બીલવ, ગંધ, ગરબ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com