________________
૮૪
બકમ=પતંગની લાકડી. બછનાગ=ઝેર, વિષ, વછનાગ. બલાદર=ભીલામા, ભીલામે. બવરે ચંદન=કાલું બાબર. બડીમાઇ=બકાનના બીજ, ક લીંબડે. બ્રહતી મેત રીંગણી. બ્રહ્મબીજ ખાખરાના બીજ. બ્રહ્મજડી=એખરે, કાંટાલી. બલબીજ બલદાણા, ચીકણું, બલા. બનભાટા=કટલી, ભાં રીંગણ. બનસા=પુલ, પાંદડાં, હીંદુસ્તાનમાંથી આવે છે. બબુલની બકલ બાવળના છાલની કરકી. બંગ=ાંગ, કલાઈની ભસમ. બદરી ફળ=બેર, બોર, બકલ=એટલે છાલ. બ્રહ્મદંડી=1. કંટ પત્રાફલા, કંટફલા. તલકંટે, અધપુપી, તેના કંદ ને ગુંદર થાય છે, ૨. એક જાતને ધમાસે છે, તથા ઉટકટ પણ કહે છે,
અથવા કપાસના મુલ અથવા ઉંદરકની. બ્રહ્માંડશ્વાસ તબકધાસ. હીંદુ શાસ્ત્ર પ્રમાણે જનમ મરણ નથી તે શ્વાસ. બાલ-કેસ, ૩૫. બાયવીકંગવીડંગ, વાયવીડંગ, વાવડીંગ. બાલુરેત-બારીક બાલ, બારાહીકંદ, સુકરકંદ. બાંઝ કનેરીની જડ વંધ્યા કરકેટીના મુળ. બાબરીવરવરી, વન તુલસી, ચીની કબાબા, બાબચાં, કૃ છલા બાકુચી
અથવા કુવાડીયાના બીજ. બંa=2ક્ષસાદની, બાંદે, બાંદામુલ, ચરેલી, લાવારંબી, કામરૂખ, બદાલ, બંદાક,
ઝાડની ડાલોની અંદર થાય છે, જમીનપર થતો નથી. બાવલ=“બુલક, બબુલ, નિયસી બાવલ, બાવલને ગુંદર, બબુર, કકર, બરખુર,
લલી કાકર, બાબુa. બાજરા=બરી, બાજર, બાજરી, સાજક, રાજગુરા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com