________________
બડનું દુધવડ દુગ, વડ. બલધ-વૃસભ. બંદાલ બનાલના ફલ, કંટક ફલ. બલાચતુરસ્વ=૧. બલા, ૨. મહાબલા, ૩. અતીબલા, ૪. નાગબલા. બદામ-વાત, વાતરી, બદામ મીઠી, બદામ કડવી, લેજર મુળ, બદામ ગોડે,
બદામનુલ. બકુલ=કલહાર, કમલ તેના પુ૫ સુગંધી, મલસરી, બાલસરી. બકરીનું દૂધ બકરી, મંઢીને ગાયનું દૂધ. બહી સમરજની=અજમે. બકાણ લીંબ=કાન, બાણ, લીંબડાના પત્રાને ફાત્રા હોય તે બાઈન. બથવા ચીલ અથવા બથવાની ભાજી. બનગોભી=ાં પાતરી. બ્રહ્મપુત્ર=ભારંગ મુળ, ડુકરકંદ. બ્રભુત્ર=હરીદ્રા, સતુક, સિરા સ્ટીક, આ જણસ મહાવીવે (ઝેર) છે બક પુષ્પશીવલીંગી. બહુઆર=ગુંદી, સી, ઉદાલ, સેલું. બલા=ખપાટ, બલ ચક્રભેદ. બબુલ બાવલ, કીકીરાત વૃક્ષ, કીકર. બકાણ આજા દરખત, બાન ઝાડ, હબુલ બીજ, બકાણ નીંબ. બલદાણ=બલા, ખરેટી, લઘુ ચીકણું, ઘેર ચીકણું, કાઢીયા, બારીયારા, ખી
૨હટા. બરબર બાબરૂ, ખેરની જાત. બપરી=મધ્યાની હક, બંધુક, દુપારી ઝાડ થાય છે. બપરીયા, રતનજોત. બપોરીયા દુપારીનું ફુલ. દુહરીઆ, માધ્યહિ. બદરા તલવણી, આદ ને વારાહીકંદ. બરંગ કાબલી=બરંજકાબલી, બાયથી રંગ, વાવડીંગ. બરગંતબાલ નાગરવેલના પાન. બાબરી વર્તરી, બલા. બટેટાં=કડાલું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com