SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ બીજેરા લીંબુ બીજપુર, બીજોરું લીંબુ, મધુ લુંગ, મીઠું બીજે. બીયાં અસલીયા, હીરા દખણ, બીયાને ગુંદર. બીમંડી તે ઉટકંટાના મુળને કહે છે, ગોરખ તંબોલને કહે છે. બીરબુકી=ઈંદ્રગોપ, વરસાદમાં લાલ કીડા થાય છે તે, ગોકલગાય. બોબલાક બીબલાનું ઝાડ, બીબલા અથવા ગરોલ. બીબલા એટલે બીજક, અસાણી, અસાણા. બીજોરાના=અથવા દાડમના ફળનો રસ. બીજારે બીજપુર, માનુલુંગ, ફલ પુરક, એક જાતનું લીંબુ છે. બીરબટી=ઈદ્ર વદુભી, લીકીટી, વરસાદમાં લાલ કીડા થાય છે તે. બીડ લવણ, બીડ લેણ, કટીલાનેન. બીયાં હીરા દખણ, બોબલા, બીજ્ય સાર, બીજ્ય સારનો ગુંદર. બીચવા નીરવીચી, ૧ હાથ ઉંચા ઝાડ થાય છે, ભાછ કરે છે, કબડા પણ કહે છે. બીહી તેના બીજને મુગલાઈ બે દાણા કહે છે. બીવલી=૭-૮ હાથ ઉંચા ઝાડ થાય છે, તેના ફલેને આંબલીને બદલે ઉપયોગમાં લે છે. બીવલેજક, બીબલા મોટું ઝાડ થાય છે. બીલાદુર=હબુલ કલબ, બીબવા, ભીલા, ભીલાવે. બીડલુણ=વિરીઆ, સંચર નીમક. બીલી=બેલ, બેલ વૃક્ષ, બેલ ફળ. બીજોરું=મધુ કક્રરી, તરંજ, ઉતરંજ, મહાલુંગા. બીસ ખપરીeગુ, વીંછુડાના ઝાડને કહે છે, કાલાફીલ, તેને વીંછુ જેવા બે કાંટા થાય છે, આ. દદુકા, જા. દેવ અસપત કહે છે. બીછુકસદમ, અકરબ, વીંછુ. બીલા=પુબેદાન, હુબુલ કતન, કપાસીયાના બીજ. બીરંજsઉરજ, ચાવલ, ચોખા. બીંદુકસાદ હાથરસ. બીબીમુળ=મુંદરૂની જડ, મુળ. બીલવદલા વાલોર, સેમ, વાલેલ. બહેડાવાતકફલ, ઘાટીંગ વૃક્ષ, બલેલે. બલેજ, વીભીતક, બહેડાં, બેદની જ વેત ઝાડના મુળ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034651
Book TitleVanaspati Kosh Ane Tena Gun Dosh
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationDictionary
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy