________________
૮૦
પુનેરા=પવનાલ.
પુહકર મુળ=દેવલા મુળ, એરડા મુળ, પોખર મુળ, પદકર મુળ. પોખરણી મુળ, પુસકર મુળ, અથવા ઉપલેટ અથવા કુલીજન. પુંડરીક=કમલ.
પુસ્ત=ઝલ, ગુલ, અરદ.
પુગલવેલ-વૃક્ષ પત્રીકા, પુગલી, ખેાકડી, ગુલબાસ જેવા પાંદડાનેા વેલા થાયછે. પુષ્પલ=કાટને કાળું.
યુસીક સીડ=હલાહલ, ઝેરછે.
પુનાંગ પત્રીકæનાગ ચંપાના ઝાડ, તેની કલી નાગ કેસર, પેડા=સફેદ, કાલે, પીલા, ગેાલ મરદ ંગી, ભુરૂકાળું.
પેઢાના રસ=બુરા કાલાના રસ, પેઢાનેા તથા કુશમાંડને રસ. પેટારી=અતિખલા, મુદ્રિકા, ચુંચા મુંદ્રાવલ, ચંદની, ચક્ર ભેદી ઝડ થાય છે,
મ. ચક્રભીંડા. પેંડલી=વેલા થાય છે.
ખેડુરપીંડીર ઝાડ થાય છે.
પેદુખાજાર=બકરીના પેટમાં એક જાતને ગાંગડા થાય છે. તે.
પોપયાં=વાતક ભક્ત, પાપૈયાં, એરંડકાકડીનું ઝાડ, કાષ્ટ ચીભડી, વાત ભક્
લ, પ.
'
પાથી–ઉપેાદની પેથી, પાઇ, મયાલ. પાખર મુળ=અથવા એરંડ મુળ. પેાતકી=પાથી, માલવા, અમૃત વલરી.
પાસ્તા=અપીણના ડેડવાની છાલ તથા ખસખસના કુળ. પાકલા=બીંદુક પત્ર, જેની ભાજી થાયછે તે. પેટગલ=બરૂ અને કાંસડા.
પેસ્ત દાણા=ખસખસ, ખસખસ દાણા. અષીણના ખીજ. પેાઇ=પાથીના વેલા, રંગ લાલ થાયછે.
પોયણા=અથવા લાંગલી, એક જાતનું ઝેર છે, તેને બદલે કડ, મેદની, નીમે
ક્રૂ.
પૈાટે આમેડા જવુ=અધ કા જવ, વાંકી પાલર.
પવા=પાપડીયાનું ઝાડ, દુધૃધન, દાદખાજ, કુવાડીયા, ટાંકલા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com