________________
૭૨
પાપટી, પ્રસનપરણી. પીઠવણું=નાના સમેરવા, પુષ્ટપરણી, રાન ગાંજા,
પીળા ધતુરા=એખરા, સુવર્ણ ક્ષીરી, કાંટા ધેાત્રા, વીલાયતી ધતુરા, તેને દારૂડી
કહેછે.
પ્રીયગુ=ઘઉંલા, કાંગ, ઘડુલા, ગુદીના પુલ. પીલુપરણી=પીલુડી ને ધેાલાના વેલેા. પીલિા=સેમલે ને શીશમ. પ્રીયક=ધઉલા, કદંબ તે ખીખલેા.
પીત દારૂ-હલદર, દેવદાર તે સરૂ. પીલુ પીલુદરાજ=ડારફીલુપીલુ, પીપરી, લીંડીપીપર, પીત ચંદન=પીલા ચંદન, કલાક, સંદલ, અખીર. પીલેા ખેરજોપસરલ.
પીલી કણેર=કનેર, ખરજેહેરા, સુમુલ હીમાર. પીએસહુમ=ચર.
પીપરનૃક્ષ=પીપલ વૃક્ષ, પીંપલનું ઝાડ. પીલાગારીપાસાણુ=પીલે સુમલ.
પીરેાજા=કીંમતી પથરની જાત છે.
પીત=કાલનનું પીત.
પુન્નરવા=સાટી સફેદ, તથા ખાપરી, ધેટાલી, લાલ સાડી, વીસખાપરે,
સાટાડી. પુર્વા=મારવેલના વેલેા.
પુરાણીસાલ=કમેદ, ડાંગર, ચેાખા.
પુસ્તા=રાજકસેરૂક, મેાથ, નાગરમાથ.
પુસ્કર મુલ=જીસમીસ, પાકરમુલ, કુલીંજન,
પુસ્ટીપરણી=પીઠવણ, પીડાની, ડાબડા, દેલા, પીલુડીના મુળનું નામ, રાની મ ગ, ગંધીસમેરવા, તેને બદલે ખાટાં દાડમ. પુષ્પાજન=કુસુમાજન, કસાજણ, જસતનાલ. પુત્રજીવ ત્રક્ષ=પુત્રજીવ, પુત્રીજીવક, જીઆપાતા. પુનાગ=પ્રુનાંગ, સુરપુન્નાગ.
પુખરાજ=ગુરૂરત્ન, પુખરાજ, પીળુ’રત્ન, સર્વથી મેોટી કીંમતનું પીળા રગનું મણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com