SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ પીપલી=કા, કૃષ્ડા, પીપર નાની, ગજ પીપર મેટી. પીલી કાડી=પીત કપરદી. પીલી કાડીની રાખ=પીલી ખરાટકા, કપરદીની ભસમ. પીપલીનેા ખાર=પીપળના લાકડાને ખાર. પીળી હરતાલ=તવક આ હરતાલના પત્રા, વગી હરતાલ. પીપર=માગધી, લીંડી પીપર, પાકરી, મરી, પીપરી વૃક્ષ, પીલુ પીલુ દરાજ, ડારાપીલુપીલ. પીપરીમુળ=મ્રથી કૃમ, પીપરી મુળના ગઢોડા, પીપલા મુળ, પીલુપીલમેાયા, અસલુલુપીલુપીલુ. પીલુડી=કાકમાઞી, પીલુડી, લઘુ કાવલી, કામેાની, મકાઇ, રેાખાતરીખ, ઇનવુગ્નુ સાલવું. પીલુ=૧, પીલુ, ૨. મહા પીલુ, ૧. ખારીજાલ, ર. મોટીજાલ, ગુલલ, સીતાલ, દરખતે મીસવા૪. પીતલ રિાંત. પીતલ, પીતર, સેાના પીતલ. પીપલા પિંપલ, પીપલા, દરખત કરજો. પીળા ચંપા=સ્વણ ચંપક, રાયચંપો, પીળા સ્પા, સેન ચ ંપો, ચંપા આકીન. પીતાજીઆ=જીઆપાતા, પુત્ર જીવ ક્ષ, પુત્ર જીવક. પીપાક–વિપાક. પીળા કાહાટા=પીળા કાંટા સરીયા, અસેળાયે પીળે. પીળા કાળા કાલીસ્તા=કાહરાટે, પીળેા, કાળા, કાંટા અસેળીઓ. પીસાલા=પીળા પુલનેા ધતુરા, પીપલ=પીપર બદલે મરી. પીઆવાંસા=કાહાટે, કાટા અસેળીયા. સહુચર, કાટ્ટુરાટા.. પીપળની લાખ=અથવા અ ંતર છાલ. પ્રીયગુલવાઘાટીના મુળ અથવા રાલ. પીલીચ ખેલી=પીલી જાઇ, સુવર્ણપુષ્પી, કાંટા ધતુરાના પીળા ફુલ, નાગકેસરના પુલ. પીંડતગર=નદી વક્ષ, પીંડી તગર. પીલુમુહા=મોટી ાલ, થેારપીલુ, સુમારે રા હાથ ઝાડ ઊંચા થાયછે, પીલુડી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034651
Book TitleVanaspati Kosh Ane Tena Gun Dosh
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationDictionary
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy