SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧ પંડેર=પ્રભદ્રક, પાડેર, કટકી, કીસુક, પડેલા=અહીફલા, પડેલા, પટોલીકા, પડવલ, પરવલ તેના વેલા થાય છે, અને ફલનું શાક થાય છે, ચીચીડા, ટરકાકડી. પંચકોલ–પીંપલ, પીપરી મુળ, ચવક, ચી, સુંઠ, પંઝ ગુસ્ટ=અસલ, સંમાલ, કાલી નીરગુડી, નગડ. પંચામૃત ૧. ઘી, ૨. દુધ, ૩. દહીં, ૪. મધ, ૫. સાકર; ૧. સુંઠ, ૨. મુસલી, ૩. ગુલવેલ, ૪. સતાવરી, ૫. ગોખરૂ. પંચ લવણ મીઠું, ટંકણખાર, સીંધવ, બીડ લુણ, સંચલ. ફણસ=૧ ૫નસ, ૨ ક્ષુદ્ર પનસ, કણસલ કુચ, કઠફલ, કંટ કીજલ. ફણસી રોયણી, ફડશી. ફલેંદ્રા-જાંબુ, મોટા ઝાડ, નંદ, રાજ જાંબુ. ફરસા ફાલસા, પરૂસ, પરાવલ. ફરફેંદુeઇદ્રામણ, રફેદુ. ફરંજીÉજી વેલા થાય છે. ફળ વગરના કંટોલા=વાંઝ ખખસા. વાભ ખખસા, વાંઝ ફટણી. ફનસ=કટર, ફરહદ=૧ ખાય ઇબલીસ, ૨ કંજા, ૩ કરંજ. ફદક હીંદી=અદક હીંદી, રીઠા, અરીઠા. ફજલ=ભુલા, મુલીતુરબ. ફણસ શુદ્ર બઢાર ફલ, લકુચ. ફલ જાઓફલ. પાલ સાફલ=૫રૂષક, ધામણ, ફાલસા=ધાવણુ, ધામણ, પરૂસા, પાલસા ધામણની જાત છે, પરૂવક. • ફાંગલે ફણીજી, રાન તુલસી જે થાય છે. કાંગ્ય=Éજીકા, ફાંજી વેલા થાય છે. તેના કંદને વિદારીકંદ કહે છે. ભય કહેલું. ફટકડી–ફટકી, તુરટી, સરકી માટી, સકેદ તથા લાલ જાકસે પુત, જાજક લુકતાર, તુઅરી, અથવા સોરઠી માટી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034651
Book TitleVanaspati Kosh Ane Tena Gun Dosh
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationDictionary
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy