________________
૭૫
પદમ કાસ્ટ કમલ કાકડી, પદમક, પદમની લાકડી. પ્રતીસ=અતિવિષ. પ્રલાપ-બડ બડવું, પ્રલાપ, બકવું. પતંગ લંક, પતંગ, પતંગ વૃક્ષ. પ્રૉડરીક પાંડેરવા, પંડોરીયા, પપુરીક વૃક્ષ, સ્થલ કમલ. ગંદા, હજારી ગુલ. પટલું કટુ કડવી ૫ડવલ, કડુ પડવલી. પતુર=પાવુંદા, મોટાં ઝાડ થાય છે બીલી જેવાં પાંદડાં થાય છે. પરીપાઠ કોથમીર જેવું ઝાડ. પલસી પલાસી, ખાખરાનાં પાંદડાં જેવા વેલા. પરિભદ્ર રક્તકેસર, પાંગરા મોટાં ઝાડ, તના લાકડાં તલવારનાં માયાન, વગે
રે કરવાના કામમાં આવે છે. પરિવ્યાઘકહેરને જલ ભાંગરે. પદ્મક, પદમાં કમલીની ને ભારંગી. પૃથ્વિકા=કાલીજીરી, મોટી એલચી, બહુફલી. પલકંષા-ગુગળ, ગોખરૂ, ને લાખ. પથસ–દુધને પાણી. પદકેળસફરી, કુમરા, બાદરંગ, તાંબડા, ભોપલા. પદેમની=કમલ, નીલપર, કમલનું ફુલ. પપેરી=પાપડી, પરપટી. પદમા વંતી. પલંગમસ્ક=ફરજમક, જંગલી તુલસી. પરસેવો સા=હંસરાજ, હીમી. પડવાસ પટવાસક, પરદેશથી આવે છે, પપડી, ચણા જેવડી થાય છે, ખત્રી
લેકે વાપરે છે. પરસ્ટ પર=પિઠવણ, પ્રસન પરણી, પુરુ પરણી, પીલુડી, પિપટી, રાન
ગાંજા. પદમ રાગ=માણેક. પડસુલી=ઘઉંને મેંદો, લોટ. પનીસંગા=જલપીપર, રતવેલી. પદમકંદ-કમલકંદ, ભસીંડા,, સાલુક. પથર ચટી=ોલા પાનના સાટોડા. પથર વાલી, જમીનમાં થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com