SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પઠાણી લેદલદર સફેદ. પસ્ત છુડાવણી=સીર છુડાણી, સીરા મેક્ષ, રકત શ્રાવ, ફસ લાવે છે તે. પરપટી=ચરેલ ઝાડ, પપરી, પાપડી, પદમાવંતી. પ્રયસાલ સુકલસાર, મીઠે લીંબડો, કીરીયાપાત. પરપટ=કવચ, રેણું, ખડસલીયે, પીત પાપડે. પત્થર ફુલ=પલિલ, પથર ફુલ, છડીલ, સીલા પુષ્પ, દગડ ફુલ, છલીરા. પસ્તાત્રની ચક, પતા, પીસ્તે. પતકાળુ-પીતાફળગુડ, ગફલા, પતકાળ, સાકર કેળું, ડાંગર, અકરી, કુમરા, બાદરંગ, તાંબડા, ભોપલા. પપેટી ચિરપોટા, પપાટી, ચીરપિટાણું. પરબેલીયા=પગ સીંબી, પરોલીયા, તરવારડી, પરવાળા=ભોંયરન, પરવાળાં મુંગાં. પડોવલ=પંડેલું, ચીચીડા, ટરકાકડી. પરબની છાલન્જલ કનેર. પઠવણ=ભાલ,ડાવલા, નવરી. પ્રસારણી=લજામણી, નારી, ચાંદવેલ. પ્રદીપન=વી ખભેદ, વીષભેદ. પધરા=પથરા, પથર, પાણા, ૫દર રોગ સ્ત્રીના પેસાબની જગનાં દરદ. પરલલેઢાના રંગનું ઝાડ, હીજુલ, વાજુલ, ભાંગરાના જેવાં પાન, તેના દટ લાલ ને પાંદડાં લાબા નદી કીનારે થાય છે. પલાસ-ટાંક, પલાસ પાપડ, પીત પાપડે, ખાખરાનાં કેસુડાં, ખાખરો, કપુર કાંચલીને એખરો. પલકી=ટાંકા, છુરીકા, ને ચીરીતદા. પટુઆ અલવી, પટસાક, નાડીક. પરવર=પરવલ, પટોલ, કુલક, પરવગી; વેલા થાય છે. પટેલ પત્ર=પડવલના પત્રો, પાંદડાં. પત્ર કમeતમાલ પત્ર, પત્રજ. પવારના બીજ ટાંકલીના બીજ. કુવાડીયાના બીજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034651
Book TitleVanaspati Kosh Ane Tena Gun Dosh
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationDictionary
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy