________________
૭૩ નેત્રવાલે==ાયમાણ, કમલતંતુ, સુગંધીવાલે. નેતર તસ, નેતર, બેત, વેત, ખલાસ, થેરવેલ, જલત. નેવરી=નમાલીપૂષી વૃક્ષ, વાસંતી, નેવરી, શયનેવાલી. નેવાલી, નેવારી,
વનનેપાલી, કડવી લુણી, બાંબ. નેવાલી=વનમાલીની જુઈ જેવા વેલા થાય છે, તેને વેલ પણ કહે છે. નેનીહાદ કસબુઝ ઝારીરા, ચીરાયતા, કરીયાતું. નેપાલ–દંત બીજ. નેનુઆ મીઠાં તુરીયાં, હસ્તી પરણ, મહાપલા. નાસાદાર ખાર વિષેસ, નવ સાદર. નેવ્યાની વીટ=નકુલવસ્ટા, હગાર. નરલ=dજે મંથ, મોટા વેલા થાય છે, નાલીકુ, હરકાઈ, છટાચાંદા, મુગુસ
વેલ, નાઈ, સાપસંદ, નોવેલ.
પસર કંટાલીનો પંચાગરીંગણીનો પંચાગ, પથરાણું. પદમાક પદમ કાષ્ટનું લાકડું, પદમ કાષ્ટ, પદુમકનું લાકડું, મલૈય, પાંડેરવા. પટેલ કડવી તરૂ, કડવી તુંબડી, ગેલ કાકડીની વેલ, ધીસોડી, પંડાલ, પર
વલ. પત્રજ તેજપત્ર, તમાલ પત્ર. પલાસ પાપડે છીલાના બીજ, પીત પાપડ, ખાખરાનું બીજ. પકાયો જમીકંદ-આમલીના પાંદડામાં સુકવેલું તથા પકવેલું સુરણ. પર પટીસ પંચમૃત, પરપટી રસ, વૈદ લેકે બનાવે છે, પકપેઠાના બીજ=સફેદ પઠાના અથવા ભુરા કેલાના બીજ. પટેલને પંચાગ=જગલી તુરઈ, તુંબી કડવી તથા ગોલ કાકડી કડવીને
પંચાગ. પલાસને ખાર છીલા અથવા ખાખરાની છાલનો ખાર. પકાવીઆના ફલ=બીઆ તરઈ, ઘીસોડા તથા ઝુમખડા. પતંગ=પતંગના ઝાડનું લાલ લાકડું. પથરડી=પથર ચટી, છડીલે, સીલા પુષ્પ, સાટોડો ધેલા પાનનો. પઢોલને ખારપટોલ બાળીને ખાર કાઢે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com