________________
પાઠ-પાઠા ઝાડનું મુળ અથવા કાષ્ટ, પહાડ મુળ, કાલીપાટ, બાંગ્યના મુળ. પાન નાગરવેલના પાન, રાજબલા, નાગવલી. પાખણ ભેદ=પથર ભેદ, પથર ફેડી, પથર ચટી, ગોસાદ, જીતીયાના, લાલ
રંગનું મળ થાઓ છે. પાકરી=પીપર જટા, પરકટી, પીપરની વડવાઈ. માજને ર=પલાંનો તથા કાંદાનો રસ, ડુંગળીનો રસ. પાડલ ઝાડનો ખાર=પાટલાને ખાર. પાપડખાર–પાપડી ખાર, નદી વગેરેમાં થાય છે, સંચરા. પારૂવેમુલ પારસ પીપલાની જs. પાડલપાટલા, પારી, કડયાડુંરી, ગંધરી ખાખરા, કડા. પારસ પીપલ=ભેડ, પાસ્વર,પીપલા, વિલાયતી ભીંડી, પારીસ તુત. બ્રહ્મદરૂ,
પારસ પીપલ, ગજદંડ, અસ્ટ કણેર, કડે પાર. પાટલા=સદંતી, ફલેરહા, પાડલ, પાંડરી વેલને પાટલી કહે છે. ઝાડને પિટલ
કહે છે, પાડલ રાતા પુલની તથા સફેદ ફુલની અથવા કાંચ, ક્રાંકચ. પાષાણભેદ પાષાણભેદ, શેલગર્ભ, પાષાણભેદ લાલ રંગનું લાકડું, પાષાણભેદ
ગોસાઇ, અંતીઆના, અથવા ગોરખ ગાંજે. પાપડી-પપેટી, ચરેલ, પાપડી, રંગબાસા. પપરી, વાયડી. પાન્ય=એરકા, પાન્ય ઘાટાડી, પાની ગવત, ડુંડી, ઘાડુંડી, પારા=પારદ, પારે, સીમાબ. પાની અમલક પ્રાચીના મલક, પાણી બળી. પાતાલ તુંબીભુતુબી, પાતાલ તુંબડી, નાગ તુંબી. પાણ કદા=કાલકંદ, પાણકદે, પાયન કંદ. પાલખની ભાજી=પાલકી, પાલખની ભાજી, મધુ સુદની. પાન લીલા-સુદ્ધ રત્ન, લીલું પાનું. પાડલી મુળ=પાઠ મુળ. ઘી કુંવારના અથવા કાલીપાટના મુળ. પાસુલવણ-સંચલ. પાખરી મુળ પુસ્કર મુળ અથવા એરંડમુળ. પ્રાવૃતી વરશા સેતુ. પાતલ ગરૂડી રસન્નતાણના વેલાનો રસ, છીરહીટા, વાસન વેલ અથવા વેવ
ડી, અથવા કુંવારને રસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com