________________
७०
નખલા=બદલે લવીંગનાં પુલ.
નલી=માલકાંકણા.
નગડ=નીરગુડી, સમાલુ, પઝેગુસ્ટ, અસલુક.
નખ સાવજના વાધ નખ.
નાગકેસર=નાગ પુષ્પ, નામની જલ્ક, ચાંપેય, તાંબડા નાગડ્ડસર, નારમુસક, કમલના કેસર.
નાગરમાચા=મુસ્ત!, મેધ, સુગંધી મેથ, ભદ્રમાથ, જટામાસી, મુસક જમીન, સાદેપી.
નાગ દવ=નાગ દમની, નાગ પુષ્પ મે!નું વિષછે, નાગ ચ`પેા, ઝીપટે, નાગ દાવડી, નાગ ધામણ, પાયણુ,
નાદળણુ=હીરવણુ, મેટીવણ, કપાસ, હીરવણી.
નાગબલ=ચતુલા, ગગેટી,
નાલી=નાલીકા પવારી, નલ, દેનલ, થાર દેનલ, આછીવાંસ, વાંસ કરતાં પાતળા મુંગળી હોય છે, તે ઝાડ વાંસની જોતછે, નાની કાતળી તથા પાંદડાં થાયછે.
નારંગી=નાર’ગ, નારંગી લીંપુ છે, તારંગ, મુખપ્રીય, નાગરંગ, નારંજ, કૃષિવલા.
નાળીએર=નાલ કેર, નાલીયર, નારલ, ખેાપરડ, જોજીંદી, નાર‘ગીલુ નારજીજી, દ્રઢä, લાંગલી, તુંગ.
નાલીની ભાજી=નાડી રા!ક, તાલીની ભાજી, નારી, નલ, નાલી, તીતીલી વેલા થાયછે.
નાક છીંકણી ધ્રાણુ, દુખદા, નાક છીંકણી. નાક શીક્શી, છીંકી પત્રા, ભુતા કૈસી, એખગાઉજમાં, ઉક±દુસ.
નાગડમણુ=નાગદમની, નાગડમણુ, ડમરી તથા સુદરસન પણ કહે છે.
નાગલીરક, નાગલી, નરતક, બહુદલ, નાયણી, ધાન્યછે.
નાગરવેલ=નાગવલ્લી, નાગરવેલ પાન.
નાગબલા=ચકર ભીંડી, કાંસકી, એક જાતના ઝીપ, ગંગેટી, ગોડ ધ્રામણુ, તુપકડી, ગાંગેરૂઆ, ગુલ સ`કરી. નાળચાક્ાં=નાગ ફેણ જેવા પીળા ફુલના ચ`ો. નાગા અરજીન=દુધી, દુધલી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com