________________
૭૩
નાગ દમની=સ્રીપટા.
નાગ પુષ્પી=ગાવસુકડાને કહેછે, નાગદંતીના વેલા થાય છે, હસ્તીદ'તી, નાગલી, મોટી ઇંદ્રવારૂણીનાં મુળ તથા નમેતરના ગુરૂને મળવે છે. નાના વરધારે નાના વૃદ્ધ દારૂ, ક્ાંગ, ઝીણેા દારૂ.
નાગફણી=સાર પરણી.
નાગ છત્ર=પેવે, નાંગેાલી. સેલડી જેવા ઝાડ થાયછે, ને તે નીચે જમીનમાં કંદ હેયછે.
નારી=પ્રસારણી, ચાંદવેલ, ગધ પ્રસારણી, રાજઞલા વેલા થાય છે, કરી, ગાંડીક, નરી.
નાલવરસાદના દહાડામાં થાય છે, તે ભાજી કરવાના કામમાં આવે છે, ૧ હાથ ઉંચા છે. થાયછે.
નાણા=જંગલી ઝાડ. સીતાફળના ઝાડ જેવા થાયછે.
નાદરૂખ=નદી વૃક્ષ પીપીરના જેવા પાંદડા થાયછે, તે ઝાડ મોટાં થાય છે નાદેથી=મેાટી અરણી, જલ જાંબુ, જલમાં થાતું નેતર.
નાગ=સર્પ, હાથી, ધેટા, સીસુ, નાગકેસર, નાગરવેલ, ને નાહાનેા તેપાલે, એ સાતમાં નાગના અર્થના સમાવેશ થાયછે.
નાનખવા=ઝીનીયા, પુરાની, કતીયા, તાલીમઉલખસુઝ, કાચુનઉલ મુલુકી, યવાન, અજમાની જાત, જવાઈન, અજવાયન.
નાહાની પીલુડી=મકેાઇ, રાબા તરીખ, એનવસુ સાલવ. નારમુસ=નાગકેસર, નાગ, નાગપુષ્ય, નાગની જલ્ક, ચાંપેય, તાંબુડા નાકે
સર.
નાખુન પરીયા=અજીરાફતી, દેનેા નખ, નખલા, નખલી. નાગર વેલના પાન=પાન, બર્ગ ત ખેલ, કાન, તબલ.
નાગ ત્રામ=કેચવાનું ત્રાંબુ, અણુસીયમાં પેદા થાય છે.
નાદન વનનરમાં કપાસ.
નાગ દમણી=વાંઝ કરકેાડા.
નાગ ચંપા=નાગ દેવડી, નાગ ધામણ,
નાગ ફેન=અપીણુ.
નાગ
=પરવલ, પટેાલા.
નાઇ=એક નતની રાસના છે, કડવી, મીઠી, નાઈના વેલા એ જાત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com