SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ઘળી ગરણી અથવા ઘેળો કુંપ, કુબા. ન, નદીને ખાર નદી કીનારે સફેદ ખાર થાય છે, નસોતર ત્રીવૃત, નસેતર ચાર જાતનું થાય છે, પુલના રંગ પણ જુદા જુદા થાય છે, નસોતર સફેદ તથા કાળુ, કાલું દુધ, કુંભલી, તુરબુદ, નીચેથ. નખલા ખુર, સફ, શાર્દુલ, પિરૂષ, નખલા, સાવજના નખ, શુકિત, દોને નખ, નાબુન, દરીયાના જીવના નખનું નામ છે. નવજરી તરતને આવેલ તાવ. નદી વૃક્ષની છાલ=નંદી વૃક્ષ પીપળા જેવું ઝાડ થાય છે. નાદારૂ, ખીવની જાત છે, કઠેરક, વેલી પીપર તથા પારસ પીપળે. નખદ્રવયન્સીવ. નરસલબાંબુ, વાંસ, દેવનલા, બરું. નવ સાગર=નવ સાદર, ખુરસાની, અમોનીયા કેલેરીડમ. નકસ વામીકાઝેર કોચલ. ન્ય ધડ, બટ. બરગદ, ન્યુ ગોધ. નમક સંગ=મીન હીંદી, સેંધવનેન, નીમક લાહોરી, સીધાં લુણ. નલિકા=સુગંધ બલા કૃતિ, વિદ્ર ભલતા, પવારી. નરગીસ–વિલાયતી કુંવાર પાઠે. તેની પીઠ (હેઠલને ભાગ) ઉપર લાલ રંગને ઉપરના ભાગમાં હરે રંગ (લીલ) હોય છે. નાગપાઠા=વિલાયતી કુવારના ઝાડ જેવા પાંદડા, ને સર૫ જેવા લીટા ધેાળા કાબરા, તથા પાન ૨ હાથ સુધી લાંભા થાય છે, નરકીકતમાકુના ઝાડ જેવા લાંબા પાંદડાં થાય છે, અને તેની ખરાબ ગંધ છે. થી માણસની વિઝાના જેવી આવે છે. નરબરની કીંમતી લાકડી થાય છે, જદવાર. નખુદ હમસ. ચણા. નકુલકંદ નાકુલી, નઈને વેલે તેની ગાંઠ, નાગગધા. નલદ ખસ. નકતમાલ કરંજ. નકટી=મરખાના ફલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034651
Book TitleVanaspati Kosh Ane Tena Gun Dosh
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationDictionary
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy