________________
તીતલી=સુદાબ , નાલી. ધઉના ખેતરમાં થાય છે, સુંડીયાના જેવાં પાન, કુલ
ગુલાબી, હેડના ભાગમાં કુલ સફેદ, અને ફુલની જગોએ ડોષ્યા થાય છે, તેમાં એલચીના જેવા હાંસાવાળા ત્રણ બીજ ભીંડીના દાણુ જેવા બીજ
થાય છે. ત્રીફલા હરડા ૩ ભાગ, બેડાં ફલ ૬ ભાગ, આંબળા ૧૨ ભાગને કહે છે. ત્રીપંખ=સરફેકા. શ્રીપંખ, સરપંખે. તીપરલાલચંદન, રતાંજલી. ત્રીક્ષાર જવખાર, સાજીખાર, ટંકણખાર. ત્રીસુળી વેલની જડ, ત્રીસુલીની, શીવલીંગી. તીક્ત લાંબુ કડવી તેરી, કડવી ઘીમેડી, ત્રીક્ષણ તૃણ-ખારીજાલ, પીલુ જાલ, તીક્ષણ તરૂ. ત્રીત પત્રા=મામેજવા, નાના કરાયતા. ત્રીક્ષણમંદઅલવી, આલુ, બટેટા, સુરણ વીગેરે. તીક્ષણગંધ સરગવે. તીક્ષગંધા=રાઈ. તીક્ત જીવંતી કડવા ખરડા. તીકતા બીજા=કડવી બી. તીકતિતમ કડવા પટોલ, આંખ ફટામને વેલે. ત્રીજટા બની. તીની=નાવની, નિવાર, પ્રસાધીકા, તૃણાત. તીક્ષણપોલાદ, ગવેલ. ત્રીજાતeત્રી સુગંધી, દાલચીની, ઇલાયચી, તમાલ પત્ર સમ ભાગ. ત્રીકુટસુંઠ, મરી, પીપર, ત્રીપુટા નસોતર ને ઝીણી એલચી. તીક દુગ્ધા–દારૂડી, સત્યાનાસી. તુવર=અનાજ, તુવર, તુર, અરહર, અરહરિ. તુરટી=ફટકી, ફટકડી. તુલસીના પાન=ગર તથા સ્યામ, ધોલી તથા કાળી તુલસીના પાન. તકમરીયાના બીજ=કુકમ વાલંબા, તકમરીયાના બીજ. તુસ=જવ, ગઉ વગેરે, ચુનને બસ, મુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com