________________
તાલમખાણ=ઝક્ષર, અડીખરે, એખરો તાલેશ્વર રસ હડતાલનો રસ, ખાક, ખાખ. તાંજલભ=તાંદુલના, અ૫માં રિથ, તાંદુલ્ય, ચવરાઇની ભાજી, તાજલજા, ચ
વલાઈ, ચેસાઈ, સુપેજ મરજ, બુકલેયમાનીય. તાડતાલ તાડ, શ્રીતાલ, હિતાલ. તાલ=તાડ, તૃણરાજ, લેખ પત્ર, તાર હીતાબ, તાલ વૃક્ષ. તાડક=અકલકરો, જીભુતક, દેવતા, કૃતકસ, અંબુ, વેણી, દેવદાલી, ગરી. તાલપત્રકાલી મુસ્લી, મુરામાંસી. તામૃપુષ્પી ધાવણી, પાલા અને કાબી નસોતર. તાતુરા=જોજમાસીલ, ધતુરા, ધતુર. તાડ-લેખપત્ર. તામડા ખાટા માણેક. ત્રામાણ-ત્રામાણના પાંદડા જાંબુના જેવા થાય છે, અથવા પેળી (સફેદ) રીંગણી તથા ઉભા મુળાના મુળ, ત્રીયંતી, ત્રાહીમાન, અસમક, ભાં પાથરી સરખાં પાંદડાં જાંબળી રંગે જમીન ઉપર પથરાઈ રહે છે, વચમાં ઉભી સળીઉં નીકળે છે, તથા ઉભા મુળાની જડ. તાલકંદ-તાડની જડ, મુળ. ત્રાહીમાણ==ાયંતી, નેત્રવાળે. તીતલી ફળનાલીના ફળ, એલચીના જેવા ડોડવા. તીવરસાસ્તીવરનું ઝાડ. તીલને ખાર તલસરાને ખાર. તીલાની નાલીની રાખ=નીલાં કાંડાની ભસ્મ, તલના તલસરાની રાખ. તીલક વૃક્ષ=તિલક પુપ, તિલક વૃક્ષ, તીતલીકી કડવી તુંબડી, તુંબા, મહાફલા, તીતલી. તીનીસવંજાલુ, તીનીસ, તીસી=અલસી, નિલ પુપી, પારવતી, અતસી, ઉમાક્ષી માં. તીવ=તીનીસ, મેટા ઝાડ થાય છે. તીમાનીeત્રીપરણી નાના વેલા થાય છે. તીલકસ્તીલક બ્રા. તીગાર બુરગ, સ્વાગી ખાર, ટંકણખાર, ટંકણું પાટી, ટંકણ ફલીયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com