________________
૬૦
તલવણી=અજગ ́ધા, પીત પુષ્પા, તલવણી ધોળી, પાંચ પત્રાની તૠવણી, પીળી ત્રણ પતાની કાનફેાડી, હુલહુલ, ૢરહુર, તમાલતા પિત્થતમાલ.
તવરિયા—તુવર, તવરીયા, ચેરીયા, તીમર વૃક્ષ. તમાકુવભંગી, તંબાકુ, તામ્રકટ. તલ=તિલ, તિલી, તલ, કુજદ, સીમસીમ. તામુજ=કાલિક. તમુચ, કાલીગડું, હિતેાન!, તરબુચ. તદંડીક=કે કમ, આંબલીની છાલ, આમલી. તળીયુ=ચીભડું, ખરમુચ, ખોજા, તરટી=કતબીજના મોટાં ઝાડ થાયછે.
તવખીરવૃક્ષ=તવક્ષીર, આરારૂટનું ઝાડ, તપુ=કાયડલનું નામ તર્યુ છે તબાસીર=બસ લેાચન, વ ચલાયન, વાંસ કપુર, તગરની ગાંઠું=ગફીવન, ગઢાના.
તકમરીયા=અર્જક, તેવરસી.
તરવડ=આવેલ.
તમાલતમાલવૃક્ષ.
તમર=રાંગ, કલર્જીની ખાખ, ભસ્મ.
તલક દ=નાના ઝાડ, છેડવા, તેના પાંદડાં લાંબા, ડાંડલી રાતી, કુલ સફેદ થાય
છે, તેનું નામ તલકંદ તગર= બદલે ક.
તંત્ર=રસાયણુ વીધ્યા.
ત્રપુક્ષડા=કડવી કાકડી, ત્રપુસ.
પુસ=મેટી ઇદ્રામણી.
તૃષડાતૃપસ, છની, કડવી કાકડી, ત્રપુસડા, કાંકણા.
તાલીસપત્ર=તાલીસપત્ર, તાલીસના પાત્રાં, જરનવ, તાલીસ બદલે સુવર્ણ નાલી અથવા ભેાં રીંગણીના મુળ, લઘુ તાલીસપત્ર.
તાલીમખાનાએ ખરા. તાંમુલ=નાગરલના પાન. તાલપત્રી રસ=તાલક્ષને રસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com