________________
સાલીભાત, સાલ; કમોદ. ડાયર=મેટાં ઝાડ થાય છે. ડીંડીસ=કટલા, રોમસ ફળ. ડીકામારી=નાડી હીંગ, ડીકામારી, કનખાબ હીંગુલા, ડીકેમાલી, મોટાં ઝાડ થા
છે. ડીંડીખ કરાંદા, કૃષ્ણ પાક ફલ, કરમદા. ડીંડીર=સમુદફેન. ડુંગળી=પંડાલુ, ડુંગળી, પલાડુ, કાંદા, વાજ, બસલુ કંદક, બસ. ડુકર કંદના પાન નાગરવેલના પાન જેવાં થાય છે, સુવર તેને બહુ ખાય છે,
વારાહીદ. ડુલી ચલીસાક, બથઈ. ડોરલી મુળ ભાંય રીગણીના મુળ, મેતરીંગણી, ડાડાનાં બીજ=પિસ્તાના બીજ, ખસખસ, અહીમના બીજ. ડિરડી=બ્રુહતી, વૈગુના, કટેરી. ડેડી=સેદરડી, ઘઉં, બાજરાના ખેતરમાં થાય છે, ધણી જ કડવી.
ટેકણ=માકણ, ખટમલ. દેરા અંકલ. ઠેર ચણોઠી=આસોંદ. હેર આન=ાર આંબાનું ઝાડ થાય છે.
ત. તબકશ્વાસ=બ્રહ્માંડવ્યાસ. તગરતગરનું લાકડું, ઉપલેટ, આસારૂન ઝાડ થાય છે, તેને બદલે કઠ, પડતગ
૨ મોટાં ઝાડ થાય છે, ગોડતગર, તરાયમાણ–તરાયમાણ, રાયમાન. તજ-વરાંમતજ, દાલવાની, તાલીકા, તાલીખા, તવકપત્ર. તમાલપત્ર=પત્ર, તમાલ પત્ર, સંભાર પત્ર, તેજપાત, સાદરસુ, સાજ. તથખીરયવછ તબખીર, તબાસીર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com