________________
૬૩ તુણની અલબયાના ઝાડની છાલ. તુંબરૂ=ાતું, ઇંદ્રાયણી ફલ, નેપાલ દેશના ધાણું, ચીરફલ, કાલામરી જેવા
દાણ. તુંબડી લેહી કાઢવાની=વાર, વારૂમડી, લેહી સાફ કરવાની સીંગડી. તુલસી=સુરસા તુલસી, રેહાનું ઉલસી બધુરત. તુર પાટકી, તુરદાળ, અરહર. તુરીઆઘામાર્ગવ, તુરી, ઘીસોડાં, કોસાતકી, દેડકી. તુની તુત, નદી ગંલની છાલ, તે ઝાડ પીપલા જેવું થાય છે. તુત=સેતુર, થુલ, મુંગ, બ્રહ્મદારૂ. તુલસી-વન તુલસી અથવા કાસદી, આસોંદરા. તુવર ફલ તુંબર, તીરફલ, તીસલી, ગાવસુકડા. તુંડી કેરી =કપાસને ડોડો, જેમાં કપાસ થાય છે તે, ધેલું જીડવું. સુખમે ઇસ ખુરાસાની અજમેદ, ધુંવારી અજમેદ, કરમાણી. સુખમે કરાનીઝ કજબુરા, ધનીયા, ધાણું, સુખમે સમાપીત વજરૂલ, હુલબા. મેથી દાણા, તથા ગદલ.
વરૂ દ્વ=તુંબરૂ, સૌરભ, સાર, વનજ, સાનુજ, અંધક, એ તુંબરૂના નામ છે, સુખમે ખાર-બજરૂલી ખસક. ગોખરૂ. સુખમે અંજરા=ટીગણ, ભોં રીંગણી. તુરબત નસેતરનું નામ છે. તુંબડી કડવી =ક ભપલે. તુરીયાં કડવા=કડુ શીરાલી, ઘામાર્ગવ. તુ વરી-ગોપીચંદન. કૃણ ચીને કહે છે, પથરવાળી જમીનમાં ભોથાં થાય છે, તેના પાંદડાં ખડની
સળી જેવાં અને ઝીણાને લાંબા, ફુલ સફેદ કાંટાવાળાં, કાંટા ઝીણું થાય
છે,
તુરંજબીન =જવાસાના બીજ. તુલ=આકડાના ફુલનું રૂ. તુરૂસક=ઈસુબ, એક જાતનો ગુંદર, ધુપ પણ કહે છે. તુકાક્ષીર=વંસ લેાચન, તુંગા, વાંસ કપુર તૃણુ પંચ મુલ=રાતા ચેખાના છેડના મુળ, સેલડીના મુળ. દરભના મુળ, કાંસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com