________________
૫૩
છુંતરા=અફીણના પુલના ડેડવાની છાલ. કુંવારી અજમેદપારસી જતુ વિનાસન, છુંવારી અજમેર, કરમાણી, દીવેચી,
છુંવારી અજમાન, સુખમ ઇ.સ. છું થયુ, છું, રાજગરાની ભાજી. છોરી કંટાલી=સરકંટાલી, ભુરીંગણું સફેદ ફૂલની, લક્ષમણા. છોટા ચાંદાં નાકુલી, હરકાઇ, સાપસંદ, મુગુસવેલ, નાઈ, નોરવેલ. છોકરા વૃક્ષ હાસણગાર, અપરાજીતા, પાપસમની, સમીવૃકા, પારીજાતક.
જવા=દુરસભા, બહુ કંટકી, સીતલખવાસ, દુલાઇ, ફરાયુન, અલગુલાજ,
પુસફર મુલ, કાંટે ચુંબક મોટા છોડ થાય છે. જલભાંગરે મગરાજ સફેદ, કૃષ્ણમાં કે ભાંગરો. જમાલ ગોટે-નેપાળ, દંતબીજ, સુધગ્રામ. જમેરી રસ=કંભરી ખાટાં ફલને રસ, એક જાતનું જમીરા લીંબુ. જવખાર જવના ઝાડમાંથી કાઢેલે ખાર, કાબેનેટ એફ પોટાસ, નુત્રન,
યક્ષખાર. જમીકંદ=સુરણ વગેરેના કંદ, જમીનમાં થાય છે તે જમીન કંદ. જવ જવ ધાન્ય, સાતુ જવ, જૈવ, સર. જલક્રીડા જેલમાં સ્ત્રી પુરૂષ સ્નાન કરે તેનું નામ જલક્રીડા. જલકુભીની રાખ જલકુભીની જાની રાખ, સેવાલ પાણી ઉપર વેલા થાય છે. જવાલામુખી=ભાટજાંબુડી, કહલાવી, વછનાગનું ઝાડ તથા અરણ. જટામાસી=સુગંધમાસી, બાલછડ, સુબુલ, સુબલુતીબ, જટાશંકર, છેડ વેલા
જે થાય છે. જસત=સંદ, જસત, જસા, જસ્તા. જયંતી=અલાટી, નાની ખપાટ. જલ જાંબવા=જલ જાંબુ, જલ જાંબ, જલકણેર, પરેલ. જ૫ ડહલ, સામરી, જાસુદી, જાસવતી. જલસઃપલસ કહે છે, લેધ, લેધ. જલ સીરીસ=ટીટીસી, જલસરડીયા. જયંતી અરણી, ઘેર એરણ. શ્રીપણું, અગ્નિમંથ, દાડાંડલી. અરની,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com