________________
૫૪
અગાય, મા, આરી, એરણી, ટાંકલી. જલપીપલી=પુનીસગા, રતવેલીયા, જલપીપલ. જવાણુ=અજમા, અજવાળુ, અજવાયન, યવાન. જસતના પુલ=કાસા જન. જયેાતીસમતી=કાંગુણી, માલકાંગણી. જલધરી=તેજબલ, તેજતી. તેજવંતી, જરદચાબ=ઉરૂકુમુર, હલદી, હલદર,
જરબાદ=એરકુલકાપુર, કચુર, કસુરે.
જવ ત્રી=ખીસબાસા, જાવંત્રી.
જવખાર ને સાજીખાર=સુદ્ધાગા, નુતન સંછ, સંન્તર્કલીયા, કલીબસત,
બબુલઅસર.
જવાસે। તથા ધમાસે–દુલાહ, ક્રાકયુન, અલગુલ,
જલ ઉપરના વેલા=જલકુંભી, તુહીલ, જવાલ, સેવાલ.
જખમે હયાત=અંગ્રેજી ઝાડ અજવાનના પાંદડાં જેવા જાડાં પાંદડાં હોય છે, તેને ચીકણા ચીર થાય છે, જખમ ઉપર પાટે બાંધવાથી તરત આરામ
થાયછે.
જરનબ=તાલીસ, તાલીસપત્ર. જયંતી=શેવરી, અરની, અગથીએ.
જલ જાંબલા=પાન આવરે. જલ શિરસી=ં શીરસીકા.
જખમેટુ ખાત=નાનું ઝાડ જમીન ઉપર ફેલાયલું હામ છે તેની નીચે જૌન ચીકણી દેખાય છે, ઝાડ ઘઉંના ખેતરમાં તથા નદીને કીનારે થાયછે, ઘણાં ઝાડ થાય છે, તેની પત્તી ધણી ઝીણી હાય છે, અને બીજી જાતના ઝાડના પાંદડાં મેટાં થાય છે.
જદવાર=નીરખીસી.
જલબ્રાહ્મી=હુરહુરસાક, હીલ્મે ચીકા, સાક.
જટીલા=જટામાસી, પીપલી, ઉંચટા, દમનકક્ષ, ચા, વચ, ખાલ′, પીપલ
ઉંચટા ઘાસ, દેવના, દાનાત્રણ, વચ. જલે હા=સુરજમુખી, કુટુંબની વ્રતુ. જલમુતપલપુલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com