SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ એક=પહેરીને છેડ, ચીભડાના વેલા જે થાય છે, દાણા પીળા રંગના, ભીંડા ના દાણાની અકૃતી જેવા થાય છે, દેસી મગ, કળથીની માફક ખેતરમાં થાયછે. ચંદન=સફેદ મળ્યાગર, રકત, બટ, ચંડીલ, ચીતરે વાલે, (કપુર સુખડ) રતાંજલી. ચંદ્રદય=સુવર્ણ, સુધ પારે, ગંધક વગેરેથી બને છે. ચંદ્રક્રતમણી ચંદ્રકા, ચંદ્રકાંત, ચંદ્રના તેજથી તેમાંથી પાણી કરે છે. ચંદનનું તેલ સુગંધી પદાર્થ, ઉમદુ તેલ. ચંદુસ=સરલની જાતનું ઝાડ થાય છે, બેરજે તેને ગુંદર. ચંપક =અથવા ગેરૂ. ચંપ=ળો ચંપ, ખુર ચંપ, નાગ ચંપ, સુલતાન ચંપિ, લીલે ચંપ, ભુ ચંપ. ચંદ=શ્રીવાસ, સરલાડીક, બેરજે. ચંપો પીળસુવર્ણ ચંપ, અથવા સેન ચંપ. ચંદ્ર પુષ્પા–ધોળા ફુલની મેં રીંગણી, ચાંદી. ચંદ્ર પ્રભા=બાપચી, ચંદ્ર રેખા, ચંદ્રલેખા, ચંદ્રી. ચકવડ=કુવાડીયાના પાન. છા=૭૩, છડીલે, સુગંધી બાલછડ. છત્રપત્ર=સ્થલ પદમ, ગેંદાનું ઝાડ, ગલગોટાનું ઝાડ, હજારીગુલ. છાપણ શસ્ત્રો, સજીયો. લે–ચણા, હરીમંથ, સકલપ્રીય. છાલીનું દુધ =બકરીનું દુધ, ગાયનું દુધ. છીવાર ખારેક, છેહારા. છીલારસ-પલાસ, ઢાક, કેયલના પાંદડાનો રસ, ખાખરો અથવા બ્રહ્મઝાડ. છીલાખાર-પલાસને ખાર, ખાખરાને ખાર. છીલાના પાન=પલાસ પાન, ખાખરાના પાન. છીલીટા વાસનવેલ, પાતાલે ગરૂડી. છી=મેડી ની સમુદ્રમાં થાય છે, બીજી નદી છે તે સંખની નત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034651
Book TitleVanaspati Kosh Ane Tena Gun Dosh
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationDictionary
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy