SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ પ૧ ચીલ-બથ, બાહુ નાને તથા મોટ, ચીલ બથઇ. ચીડચીડા કાચકી. ચીભડાં ચીત્રાં ફલ, ચીભડાં, રાજગરા, કેડીંબા. ચીકણું મુલકાંકણીના મુળ, ઝીપટાના મુળ, બલા. ચીર લ=કાંગફલ, ધાણી, તેજબલ ઝાડની છાલ છે, તુંબર, ધનીયા, ચીલ ટાંકાની ભાજી. ચીત્ર પંચક–ગોલ ગુગળ, ચણોઠી, ઘી, મધ, ટંકણખાર, ચીચોટા=કસેલાની જાતછે (કારેલાની) વેલા થાય છે, ફળ કારેલાંના જેવા કડવાં, મુળની જગાએ ગાંઠ હોય તે કંદ કહેવાય છે. ચીત્રા-ઈદ્રાવણી ને મેટો નેપાલે. ચીત્રો=ચીત્રક, ચીત્રો, બેખબરંદા, શીતરઝ, ઘેળો, રાતો, કાળો, ચીત્રક. ચીરચીટા=ઑગા, અધેડા, આપા માર્ગ, ચીરચીટા. ચુકાની ભાજી=સુફ્રિકા, યુકે, ખાટી ભાજી, સુયાને રસ ચુકા, અંબાડાની અથવા ખારી ભાજી. યુકમ ચુકા, ચુકીકા, ચાંગેરી, ચુંક ચેક તથા સુંઠ, ચુક. ચક્ર ચુકે, અમલવત નામનું લીંબુને કેકમ. ચુક=આંબવટી યુકા, તુરસક, હામે જા. ચુડામણી=ચણોઠી, ઘુઘુચી, ચુડાલા. ચકા=આમલ પત્રિકા, આંબવટી ચુકા, તુરસક, હામેજા. ચેત ચીવર કુંભાના ફુલ, કુપિ. ચેવતા=નાડી પવત, ચીંચાં, ચંચુકી, છું. ચેર=દરીયાની ખાડીમાં મોટાં ઝાડ થાય છે, બળતણ કરવામાં આવે છે. ચોખ=જડ હોય છે, ખસ ઉપર ચેપડવાની દવા, દારૂડીના મુળ. ચેલા તાંદલજે, તાંદલી અંદલઇ, તાંદલીયો, ચારાઈ. ચેપચીની=અમૃત, ચેપચીની, વ્યાધી નાસન વેલા થાય છે, કંદ પણ ચીની જેવું છે (રવત, રાયન) પાંતરવા . ચેલા રાજમાશ, ચેલા, ચવલી, ખેસરી, લોબીયા, ફરીકા. એટલી=મુંજ ચડી. ચોધારી કાઠવેલ થેર, કાહાડવેલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034651
Book TitleVanaspati Kosh Ane Tena Gun Dosh
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationDictionary
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy