________________
ચગેરી=બહુ ખાટી લુણી, દંત સઠા, સરી, પીસ લી. ચાકવત ચક્રવરતીની ૧ વૈતનું ઝાડ તેનું શાક થાય છે. ચારોલીનું ઝાડ રાજાદાન. ચાર વૃક્ષ બીજ, પ્રીયાલ. ચાંબેલ=મહાયમલ પત્રક ઝાડ થાય છે, કચનારના જેવા પાંદડાં થાય છે, ચારેય ચંપક, નાગકેસર, ને કમલના કેસરા. ચારદાણા=મેથી, અસેળી, કાળીજીરી, ને અજવાન, ચારે મળીને ચતુર
બીજ અથવા ચાર દાણા, માલકાંગણું, માલ કાકણ. ચારમગઝ=અખરોટ. ચીત્રક દાહક, ચીત્ર, બેખબરદા, સીતરસ ઝાડ થાય છે. ચીચીડાં પડેલા, વેતરાજ, પડેલ. ચીતાની છાલ=ચીત્રકની છાલ. ચીહાર કેડા સરાલ. ચીમડ=કામુંદરાના જેવું ઝાડ થાય છે, બીબલા, વનકુલથી. ચીભડું ચીભીટકા. ચીરબેટ=આ ઝાડ વરસાદની રૂતુમાં થાય છે, દેઢ હાથ ઉંચું થાય છે. ચણા ચીના, ઉરજાન, બારેગા, ચીનાક ચણું. ચીકોની-ધોળ અડાની જાત છે. ધારવાલ, ડાંડલીમાં ૧ પાન મેટું, તેના
થડમાંજ બીજી પાનની ડાંડલી થાય છે, તેમાં ૬ પાન થાય છે, પાંદડાં લીલા વધારે થાય છે. ચીકણું=ખપાટ, બલા, કાંસકી. ચીચીકા નાગફણી, આંબલી. ચીત્રા બદલે નેપાલાના મુળ અથવા અને ખાર. ચીણી કબાબ બદલે જાવંત્રી. ચીલગે જા–પીતસા, દારૂ ફલ, સંકેચ, નીકોચક. ચત્રક=ચીતાની જડ, સફેદ ચીત્રાવલ અગ્નિ છે, નેપાલ, દાંતી મુળ, ચીત્ર
મુળ. ચમતકારી મણીeખરા સીંહની ઉત્તમ મણ, ગુણ યુકત. ચીરપાટણમકો, કાકમાંચી, અધેડો, મોય, પીલુડી. ચીરમીને પંચાગ મુંજાની વેલને પંચાગ. ચીરંજી=ચારેલી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com