________________
ાઇના લ.
ચણ્યા=ચણુકા, ચના, નખુર્દ, હુસમ, ગ્રામ. ચક્રમર્દ કુવાડિયા, અડગજ, મેખલાચન. ચક્રવડ=કુવાડીયાના પાન. ચણક–ચણાના પાંદડાં ચણકલાની=ચણાને ખાર, ચના ખાર. ચણા માટા=રિ મથ.
ચર્મકષા=હાથલા ને કર્યુ.
ચતુરૂષણ=તેમાં ત્રીકુટીના ગુણા અધીક રહેલ છે. ચસમે ખરાસ=ચી, ચણેાઠી, ગુ ંજા. ચરક તીલા=સેાનામુખી, ઉપધાતુ. ચરક તુકરા=રૂપામુખી, ઉપધાતુ. ચણપત્રી=રૂદતી વૃક્ષ.
સમતકાર=અધેડા, આપામાર્ગ, ચીરમીટા. ચક્ર લક્ષણુ=ગલા.
ચક્રાંતની=પદમાવ ́તી, પાપડી, ચરેલ ઝાડનું નામ છે,
ચરમ કારાલુક=એક જાતનું કંદ છે. પાણી વાલા દેશમાં ચાય છે. તેના ઉપરના રૂંછા સુવરના રૂા જેવા થાયછે.
ચંદનવાલા,કપુર,
ચકારનાસા=કુવાર. ઘી કુવાર, કુંવાર પાઠા.
ચક્રુસ=સરલ આડના ગુંદર તેને એરો કહે છે.
ચંપાનાગ ચંપા, ખડ ચંપા, સાન ચંપા, છુ ચ`પે.
ચરેલ–પાપડી.
ચલ પત્ર=પીપરનું ઝાડ, દલદલ.
મારાલીચીરૂ ંજી, તુકલે ખાજા, શ્રુસમાના, ચાર વૃક્ષ ખીજ, પ્રીયાસે, ચારે
લી.
ચાતુર જાત=દાલ ચીની. ઇલાયચી, તમાલ પત્ર, નાગ કેસર, ચાતુરામ્ય= આમલવેત, આમલી, મેાટા જમીરા લીબુ, ચાહ-વિકા,
યાદવેલ=ભરૂચી ભાજી, ચંદન બાવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com