SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ કાંચ=કાંચ લુણુ, મેમ, કાંચ મસ, કાંચ લવણું. કાકા=સી ચીરમઢી, મઢ્ઢાઇ, કાદુંબર, કુટુંબર. માંતીસાર=બદલે ગજવેલ. કાંગવય. કાંકલ રી=માલ કાકડા. હિંદ=સારાષ્ટ્ર, હિંદઇ, શેષગુંદર, સાલડીક, સુંદર, ઇસેસ, સેસગુંદર, એવલ ગુંદર, ગુદ ખરેાસી, કુંદી, ખાટી મસતી, કુચકર, વિસતજ, સાલેડાના ગુંદરને કહેછે, પાંખડી પ. ક્રિરન અજમાયન=અજમા, કરીમાણી અજમે. કિરવીર=કામુદ્દા, ગરમાલાની સીંગને અંતર ભેદ, ગર. કિ}ારાત=સ. રામબાવળ, ગાંડા બાવળ. કિરદમાન=કરદમાન લ વપરાય છે, જગલી જીરાના જેવું થાયછે પણ તે ઝેરી છે. કીરમાલેા=ગીરમાલાની લી, તેને આમલતાસ કહેછે. ગુ. ગરમાળાની કળા. કીશારીઆ=જીવ પક્ષી, પક્ષીનું નામ છે. તથા એક મુટીનું પણ નામ છે. ખ્રીસ્તુરી=મૃગમદ, મુસ્ક, મીસકતી, ખસી. કરાયતા–ચીરાયતા, ભુ નીમ્બ, કડવા ભેાં લીંબડે. વાઘેટી સીકર=અમુલ, અવલ, ખાવલ. કીંકણી વાઘેટી વાધેટી, અતીબલા, કીવા=કા”, એરેસી, ખાજવણી. જ઼ીખરરાર, રાલ, ધુના, ફીટમારી=ક્ષાલ રીસામણી. કીકી=નાળીયેર. કુટકી=તીતક, કડુચની, કડુકાલી, ખરબકેસીયાહુ કુમેરેપાઠ=પાઠા, પાડલ ઝાડ. કુલચ=કલથી, કુલીતથ, હુલગે. કુચીલી=કુચીલીના ખીજ ઉપવિષ છે. તીંદુક, વીસતીંદુક કુંદરૂ=રૂમી, મુસતકી, ગુંદ, સુગંધી, ઉડી પુપી. કુ!=કાસ્ટની લાકડી, કુંટ, સાલમલી ઝાડ, કુટ. કુંડાની છાલ=ઇંદ્ર ઝાડ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034651
Book TitleVanaspati Kosh Ane Tena Gun Dosh
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationDictionary
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy