________________
૩ર
કચની કળી=વાનરી મરકટી, રોમાલા. કુકર ભાંગરે-વરસાદની મોસમમાં થાય છે. કુંકડવેલ–દેવદાલી, કુકડવેલ, બીંદાલી, સેનિયા, બંદાલ, દેવડુંગરી ફળ. કુડ=કુષ્ટ રાગ, કુઠ ઉપલેટ, કોસ્ટ, કુટ, કેસનહ, કુસ્ત બહેરી. કવાડીયા=પ્રયુઝાટ, કુવાડીયે, ઢાંકલે, તોટા, ચકવડ, પવાડ હરમલ, સંજી
સયા, હાકુચ. કુલીજન=કુલીજન, ગંધ મુળ, કુલીજન નાનું તથા મેટું ઝાડ થાય છે. કુવાર=ગ્રહ કન્યા, કુવાર, કુમારી, કારડ, ઘી કુવાર, કુવાર કાંડ, દરખતે સી
બમુસબર. કુબા–દ્રોણ પુસ્પી, કુબે, તુંબા, ગુમાં, દહલી, મ. કુંભા, દેવકુંભા. કુંદરા શીંગડીગુલમોર. સંખેશ્વરી, રાસંગડી, નાની ગુલમોર. કુસ્ટaઉપલેટ, કોઠફલ, શરીરે કઢ. કુકુટ પક્ષી તીતર. પાણીની મુગી. કુછ્યા મુલ=ઈદ્રજવનું મુળ. કુલંગી=કાબર કુડા ઝાડનું નામ છે, કડો કુટજ, કરયા, વાજ, કેરા, કુડચી, શ્વેતકુડા કુસમાંs=પતકાળ, કેળ, સાકર કેળ, કેહડી, પુષ્પફલ. કુંદરી ટીંડોરી, તુંડી, રકતફળા, બીંબ, ઘીલોડી, ઘેલા, ઢડાસ. કૃસણુફલા સુવર સમબી, કાળી વાળ, એમ. કુસણગુ=અગરૂ, અગર. મુકુંદર બોડીયા કલાર. કુટની છાલ=કુડાના મુળ અગર છાલ, કડુ કુટી, ખરબકેસીયા, ક.
ઇંદ્રજવને ઝાડ. કુદ વેલા થાય છે ચંબેલીના જેવા, કંદ કાગડા. કુકરપાડાને વેલે–દેવદાલી, દેવડાંગરી, કાંટાળા દ્વાવણુ. કુર ડુત્રભુરંડુ, રાનભાઇ, દેવકુરડું. કુલીજન=પાનની જડ, ગુ. હિ. મહભરી, વચા, ફા.ખીરદારૂ, અ. ઈખેલીજન
મ. કેલીજન. કુંદર રૂમી=મુંદરે જકર, ગુંદબરોસા, કદરૂ, ઇસેસ, સેસગુંદર, કુર=દાભડે, હિ. કુરા, મ. પાંઢરી કુશી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com