________________
કામાચી=બે રીંગણની જતના છેવા થાય છે.૧-૨ હાથ ઉંચા થાય છે, ઘેળા
પુલના ઝુમકા, ફલ ગેળ, કાળા રંગના. કાવલી મુળ=મેસબુંગી, આકડા જેવા છીર, પાન ૨-૩ ઇચ લાંબા, પાટા, લીલા રંગે, પુલ પીળાં, ઘણું બારીક, તેની વચમાં સફેદ, પરાગ વળગેલું,
ભાદાર દેખાય છે. કામફળ છાલ=ઝાડની છાલ દવામાં વપરાય છે, અરઘે ઇંચ જાડી હોય છે, ભુ
ખર, રંગે, ખડબચડી ખાડાવાળી છાલની અંદર રતાસ, પાણીમાં પલાળવા
થી લાલ રંગ થાય છે, અથવા રામપત્રી. કાલાજની કાલા ફુલની હિરવણી. કાંગ કડવી ગાવકારી ૨ જાતની થાય છે. કાલી મુસલી તથા તાલમલા. વેત મુસલી, કાલી મુસલ. ઘોળી મુસલી ઈકાળી સર=કાલીનતુલસી, કૃષ્ણવલી, કાલ પરણી, તગરનું ઝાડ. કાકેલી આ સંઘ, ક્ષીર કાકાલી. કાકડા સીંગ=કાકરા સીંગી, બગી. કાસ મારી સીવણી, ગંભારી, સવન, ખંભારી, કંભારી. કાંટા સેવતી=ભદ્ર તરણી, ઘોળી સેવતી, ગુલાબ સેવતી, સેવતી ગુલાબ. કાલ માલ કાકણ, માલ કાગંણી. કાલીપાટ=પહાડ મુલ, પાઠ, કાલીપાટ, કરંઢી. કાકમાસી=પીલુડીની જાત, મકાઈ, કવૈયા, લઘુ કાવલી. કાગલહરી કાકવંધા, અડી. કાકડલીયા=વેલ થાય છે, તેની ડાંડલી રતુંબી, ત્રણ ત્રણ પાન સાથે, તેના ડાડવા પરપોટા જેવા પુલેલા, ત્રણ ધારના, તેમાં બીજ પણ ત્રણ ત્રણ,
અડદ જેવા કાળા, તે બીજ ઉપર મેઢે સફેદ રંગ. કાલ દાણા નસેતરના ઝાડ જેવું, એક રેલી અંદર ચાર કાળા દાણા હાંસવાળા,
હાંસે એક બીજા ઉપર પડી રહે છે. કામીલ=રામ સોપારી, સોપારી. કાંચની–હરીદ્રા, સુવર્ણક્ષીરી, ગોરોચના, હળદર, ઉંટ કટેરી, ને ગોરોચન. કાંચન=નાગ કેસર, ઘુસતુર, ચવક, ઉદંબર, લાલ કીનાર, ઘોલે કાચનાર,
ધતુરો, ચંપો, ગુલર ને ઉંબરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com