________________
કયુલસન્નઈનટીકસ, કાગફલ. કાલસુધામાલ, ટીંબા ને કાળો ખેર. કાલાનું સાર્ય–દાર હળદર, તગર ને શીલાજીત. કડીખાર=કાસ્ટીક. અંગ્રેજી દવા છે. કારવી=કાળીજીરી, સુવા, અજમેદ. કાલમેખી=મછ, બાપચી ને કાલી નસોતર. કાગડો-પીલુડી, કાકાલી, રાતી ચણોઠી, રાતી અઘેડી, મેટી દ્રવારણ, ને
કાળે ઉંબરો, એ સાત અર્થમાં કાક શબ્દમાં પ્રવર્તે એમ વિદ્વાનોએ કહ્યું છે. કાપુર કેસોરી કાપુર, બરાસ કપુર, ચીનીઓ કપુર, તથા બીમસેની કપુર કાકીલે સતગાર=ઈલાયચી, એલચી કાગદી, ઝીણી, એલચી. કાલે વાલે =વિરણ વાલે. કાંગને ઘઉલા=હિં. ફુલફેન. કાલી ઘેાળી તુલસીeતુલસ, તુલસી. કારેલું–હિં. કરેલા, કા. કરેલાહ, અ. ફસાયેલીમાર. કાકા દુબાર=મ, બોખાડા. કાકાંગી=મકેય, પીલુડી. કા=મ. કાત, ખેર, કથા. કાનું મ. કાસે. કાકતિંદુક સં. કાકટે, ભણું. કાકતુંડી કાકાદની, કઆદેડી, અગર કાકાદની, કાકના=વિકણુકટ વૃક્ષ, ગફલ. કાકનાસીકા રકતત્રીવૃત, મરી, લાલનીસાત, કાફલા ક્ષ. કાકપીલુ=કાકતીનદુક, કાકતુંડી, સફેદ ગુંજા, ચણોઠી, મકરતેંદુઆ, કેઆ
ડોડી, સફેદ ઘુઘુચી. કાકપીલુકાકતીનદુક વૃક્ષ, કચીલો કાર્પસપ ગ્રંથીપર, ગંઠીવન. કાકડી=મોટી કરંજ. કાકમરદઇકામણને ભેદ, કાકમર્દક. કાકરેહા=વંદા વૃક્ષ, વાંદા વૃક્ષ. કાક વલરી સુવર્ણવલી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com