________________
કતક ફલકતક, નીમેલી, નેવલના બીજ, ચીલહાર, ગજરા, પાયપસરી. કણેર–કરવીર, કણેર ધોળા ફુલની, રાતા કુલની, ગુલાબી ફુલની, પીળા પુ
લની. કમલ=કમલના અંગ બીજ, કોસ તથા કમલના કુણાં પાન. કટભીત કૃષ્ણ, વાયુગા, વાકુંભા. કરપટી=કટક, કરપટા. ખપાટની જાત. કમરખઃકર્મરક, કમરખ ખાટા તથા મીઠાં બે જાતનાં છે. કસુંબા કુસુમ, કસુંબ, કમલેતર, કરંડ, કસુંબાના બીજ. કપાસ–વણ, કપાસી, કપાસીના બીજ, વણ, ૨, કપાસ, હિરવણી, કપાસીયા,
કાપુસ. કરેકરીર=ગુઢપત્રકેર, કરીલ, કેશ્યા, કરીર, વાટી, કીકર.. કરમદાં-કરમદક, કરમદી, કરમદાં, કટવંદી, કાંદી, કરમ (દક, કરવંદ. કદંબ=નીપ, કલમ, કદમનું ઝાડ, કલંબ. કરંજ=કરંજ, નતમાલ, કરંજ, ચરણ કણઝે, ચોપડા કરંજ. કલ-ત્રપુ, રાંગ, કલઈ, કથીર, ખરિપારી. કડવી નઈ=નાહી, કડવી નઈ, કડવી નાઈ, કડવી ઘેલી. કણે જીરા કણજર, કણઝરે, કણો . કરલી=પ્રલંબીકા કરેલીની ભાજી. કસરૂત્રકચરાનંદ, કેસરૂક, કચરાકંદ, કુરડમાં. કલ=ભાટણ, ચટણ. કરટવેલ કટેલવેલના કંદ. કડુ જીરૂં શાહજીરૂં. કપુર સુખડ, બદલે સુગંધી મેથ અથવા તગરના ગાંઠા, ચંદન. કરે કયુરે. કમલકંદરકમલકાકડી. કડુ પડવલકકડવા પટેલ, ઘીડી પણ કહે છે, કસાડ કસઈ, કાસ, કાંસ. કરટોલી મુળ=ક ટેલીના મુળ. કલી સફેન ધતુરે, બહેડા પુલની કળી. કપીત્યસ્ય કેથફુલ, કવ, કઠફળ, તથા મરઘીનું ઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com