________________
કદમની બકલ કદમની છાલ, કલંબાની છાલ. કતકી=ધાહુલ પાનને કહે છે. કહવાપાન=કહવા ઝાડના પાન. ખાખરે. કર્સથી જડત્રકસધીના મુળ, કામુંદરાના મુળ. કપેલા=લાલ માટી, કપીલે. કચનારની બકલ=ચનારની છાલ, ઝાડ મોટા થાય છે, તેના ફળનું શાક થાય છે. કપુરી મધુરીeતે છેડ સીસાને સાફ કરવામાં ઉપયોગમાં આવે છે તેને પૃચ્છા
પણ કહે છે, હિં. અસવ, કપુરવલ્લી. કરી-વેલા થાય છે, મ. ટોલી, કચરી, ચીભડી કહે છે, ગુજરાતીમાં ધીલેડી
અને ઘેલી. કલાર=કકરૂંદા, જંગલી તમાકુ તથા ગંગા જમના પણ કહે છે. કનેહરદય=સફેત કડીર, લાલ કંડીર, લાલ તથા સફેદ કણેર. કચનાર છાલ–કચનાર ઝાડની છાલ. કઠસેલે કઠસેલે, કાજુલ, વડની જટાનું અંકુર, કટુકી કટુ રોહીણી, કડુ રોહીણી, (કડવી) કટુપટોલ=રાજીપુલ, આંખ છુટામણી, ચીચીડા, કપુર કાંચળી સઠી, સુગંધ મુલા, ગંધ પલાસી, જરબાદ. કડવા ખરખોડા=જયંતી, તીકત જયંતી. કડ ખરખોડો, વીખ ડોડી.
ઉચાકઉચા. કપીકછુ, ભેરવશીંગના બીજ. કટુતુબી કડવા તુંબડા, કટુતુબી, કડુ એપલે, તીતલાકી, કુદુતલખ, કરૂલમુર,
કડવા દુધીયા પણ કહે છે. કડવી વીડી=તિક્ત કોસાતી, તિક્તા, ઝુમખડા કડવા, કડવી વીડી ધામાર્ગવેત, કડવા તુરીયા, કડુ દેડકી, દીવાલી, કડુ સીરાલી, જંગલી
તુરાઈ તુરીમે તલખ. કડવી ઘોલી=તિક્ત બીબી, કડવી ઘોલી, તીક્ત તુંડી, કટુ કદરૂ, કંદુરી, કુંદર
ટોલી, કચરી, ચીભડી, ગાડી, ઘેલી. કડા કુટજ=કત કુટજ, કડે દુધા, દુધલો કડવો. લેંજી જીરા=કલોંજી જીરૂ, ઉપ કુચીકા, કોંજી જીરે, કોંજી, મગરેલા. કપુર કપુર, હીમ, (૧) બરાસ કપુર (૨) ચીની કપુર, કપુર, કાફર, કેસોરી, કચુર ચુરા, કયુરે, કચોરા, કચર, જરબાદ, એરકુલકાપુર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com