________________
કણ ગુગળી-દાણાદાર ગુગળ. કટુંબરકઠેડી, કવીઠને ગરભ. કવીટ-કપીટ ફળ, કૅથના ઝાડનું ફળ; ગુ. કોટ ફળ. કવળની નાલ=કમળની નાલીના પાન. કપુર મીણીયો કપુર, આરતી કપુર. કંટાલીના પુલની કેસર=પસરકંટાલી, બે રીંગણીના પુલને કેસર.
ચુર=નર ચુર, ભદ્ર મુસ્તા, જરબાદ, એરકુલ કાદુર. કંટાલી=જો રીંગણ, પસર કટાલી. કણગચ=કરંજ, કરંજીઆ, બહુ કંટકી, કંટક ફલા, કરાક. કણુગનું બીજ ગજકા, સાગર ગાટા. કડવી તરૂની જડ=જગલી કડવી તુરઇનું મુળ, કડવા ઘીડાની જડ. કલહારી કલાલી, લાંગલી, ઉપવિષ છે, કમલ કાકડી-મુ. કમલ કાકડી, કમલ બીજ, પબડી. કમલ ગટાની મીંજી ગોળ
પબડીને ગરભ, મગજ, પબડીની ચેટી. અથવા મીંગી કણ ગજની જ=કરંજની જડ, મૂળ, કરેલણ=કારેલાંની વેલ, હિં. કરેલાની વેલ પણ કહે છે. કજલી=સુધ પારો, સુધ ગંધક, અથાક ખરેલ કરેલ તે, કસ્તુરી=મૃગમદ, કસ્તુરી મૃગની નાભીમાં થાય છે, કસ્તુરી, જાવંત્રી, ચીણી
કબાબ. કડ તેલ સરસવનું તેલ, સરસપનું તેલ, કપાસની જડ=ાણ્યાના મુળ, બાણની જડ, વણનું મુળ. કવલીયા પાંખડીયા કમલા પુષ્પ, કાદલ. કુવારને રસ=કુમારીને રસ. કટાલીને ખાર મેં રીંગણને ખાર. કદમને ખાર-કદમ ખાર, કદમના છોડને ખાર. કહુવા રૂખની બકલહુવાની છાલ, જડ. કસની જડ =ગાડરના ઘાસની જs, કમોની=કંઈ કહે છે, લાલ તથા કાળા પુલની પીલુડી. કવલની જ=કળનું મુળ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com