________________
કડ વંકાવન=ઈંદ્રાવણના ફળ. કવચ બીજ=કવચીના બીજ, ખાજવણીના બીજ. કટુYળ કાયફળ. કલાવી વછનાગની જડ, ભાટ જાંબુડી, જવાલામુખી, કુઈલી. કતિપક્ષી હાલેપક્ષી. કંટકારી=મેત રીંગણ, બે રીંગણી. કપુરી કપુર કાચલી. કુડા=ગેબરી, છાણું. કડો કાળા કુંડા. કન્યારસ ઘી કુંવાર, કકકકલ, કટુકી. કપીલ= ઘેરૂના રંગ હોય તે, કપીલા, કબીલાય, કાનબર. કલી=સેકટો, ઝાડની લાખ કે ખાર થાય છે. કટુળ=મેત રીંગણી, ઝેરી ફળ. કપીત્ય કવઠનું ઝાડ, કડવા વંદરાનના ફળ=કાવડલીના મુકી કડવા પંડોળા કડવા તુરીયા, પડવેલ. કમળફુલ મેહની કેસર. કસઈ કસાડ ઘાસનું નામ છે. કલમની કેબી, સતપરવી, ગભી. કહેંદી=કાસુદરા, કરકસ, કાસારા અથવા જાંબુના પાંદડાને રસ. કલગારીખયા નાગ, વાગ ચબકા, કલહ તથા કલવી પણ કહે છે. કટેરી બેઠી બેઠી ભરીંગણનું નામ છે પંચેત સુકા, કંકારી. કરી મોટી=મેટી રીંગણ, ભટકયા. કદળી પુપ કેળના કુલ. કરેઆમીઠીખરખોડી, ડીંડી, ખડખડીના ફળ. કઈ કંદુરીની જ=કડવાં ટીંડોરાને મુળ. કટુચરકાળે ઉંબરો. કસીલા કપીલા, ગેરના રંગ જેવા હોય છે. કભી કભર, ટીંબરૂની જાત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com