________________
૧૦૦
રતન ગુંજા=લીંબડાના ઝાડ જેવું થાયછે. રસા=રાસ્ના, શરૂને કાળીપાટ.
રસ=માસ, કવ, સેલડીનેા રસ, પા। મધુર, આદી, સ્વારોગ, ઝેરને પાણી એ
નવ અર્થમાં રસ શબ્દ પ્રવર્તેછે. રકતસાર=રતાંજલી, પતંગને ખેર. રવત=રાયન. ચાબચીની, ચેાથચીના. વીઆરે સ`બર્=અમીલતાસ, ગરમાલે. રસવંતી=રસખત, હુન્નુજ, રસાંજન. રસ કપુર=રસ કપુર. રસક=ખાપરી. રસરાજ=પારા, પારદ.
રખ સમડા=કેતકી, કુંવારની જાતછે. રસાયની=મલે.
રસવંતી=બદલે સારી દારૂ હલદર, ૨સાંજત.
રતાંજલી=બદલે નવાવાલા.
રજની=ગુડા રાચનીકા, નીલી, મજીસ્ટા, સેફાલીકા, હરીદ્રા, પરપડી, કવીલા, નીલનું ક્ષ, નીરગુડીભેદ, હલદર, પપરી, પદમાવતી,
રકત કે દ=વારાહીક ; પંચ મહાલના જગલમાં ધણાં થાયછે.
રાસના=રાસના વેલ, તાવલીઆ મુળ, રાસન, રામુન, જખીલસામી, સુગંધા
સુરસા, એલાપરણી.
રાનીમગ=રાની અડદ, અનાજ, અસ ંધ, રાનવાંગ=બન વેગણ, ભાંય રીંગણી. રાણીગાંજો=સાલવણુ, ડાવ, ડવલા, સાલપરણી.
રાની ભાલ મુળ=પૃસ્ટી પીં, પીવણુ. રાતા વેગણુ=મેાત રીંગણી.
રાઇ=રાજુકા, આસુરી, મેહરી, રાયા, તુરીઆ, કાલીસીરસીઉ, ખરદલ સુરેબીજું, રાઇ, જમ્મુસરીને દેશી.
રાલ=નીરયાસ, રાલનીયારસ, મમરેખી ક઼ીખર, સાલ ઝડને ગુંદર છે, અ.
કીખર, રાર.
રાંગ=કલી, કથીર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com