SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ યથાવરીઆ=નામે અનાજ, ચોખા. યવાગુઃખીચડી, માવો. યથાસન=બીજ્યસાર, બીમલા, યલ આરસીનીક=આરપીમેંટ, હરતાલ તથા પીળો સુમલ. યવફલ=ઈ જવનું ઝાડને વાંસ. યવાન અજમાની જાતછે, જવાઈન, અજમો, અજવાયન, અજયવાન. યારક સાબીજ, રાજગરા. માસમીન=ચમેલી, ચંબેલી. યુસાવીધી કાંજી, ઓસામણની વીધી. યેલવાલુકસાકર ટેટી ફલ. ગવાહી=સીંગી આ વીગેરે ઝેરને કહે છે. રકત ચંદન રતાંજલી, સુખડીવાલ, રોજણી. લાલકાસ્ટ. રસાંજનદારૂ હળદર તેનો બકરીના દૂધમાં મા કર, રસવંતી, રસગર્ભ. રકત ધમાસી તેને બદલે ભોંયરીંગણી, રસતી=ઝાડનો રસ, જમા, જમાવવું, જમવું. રતનજોત જાસુંઠી, જાસુંદી, થોરદંતી, વૃહદંતી, મુગલાઈ એરંડી, જપા. રતન=૧. હીરે, ૨. પનુ, ૩. માણેક, ૪. નીલમણી, ૫. પુષ્પરાગ, ૬. ગમેદ, - ૭, વૈર્ય, ૮, મોતી, ૯. મુંગા. રતાંજલી=રકત ચંદન, રતાંજલી, લાલચંદન, સંડલ સુખ, સંડાલે અહમર. રતવેલી=જલ પીપલી, રતવેલી, પીપલાંબી, ફીલસીલમાય. તાલુઆલુ, સકરકંદ, વેત આલુ. રત્નપરત્ન–હીરક, હીરે. રઇ=રવૈઈ, દુઘ લેવવાની. રત=રસાંજન. રહરી તુવર દાલ, આઢકી, સુણ પુષ્પીકા, રાહર, રકત સરી પીખરી, સરીસો, સરસપ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034651
Book TitleVanaspati Kosh Ane Tena Gun Dosh
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationDictionary
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy