SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ મેરી જીવંતી મહા જીવંતી, મોટી ખરડી, ત્રણ ધારની સારસાપરેલા બ નાવે છે. મોટી એલચી સ્યુલેલા, એલચી, ઘેરવેલા, અલદેડે, હેલતા, કાકલેકબાર. મેરથુથુતુત્ય, મેરથુથુ, મરથક, નીલાથોથા, નીરા તુતીઆ, દુધીઆતુતીઆ અજકર. મેરશીંખા=મયુર શીંખા, ભારાશંખા, અથવા લજેલું, રીસામણું, લાલમુર્ગ, મણીયાર સીંખા, અથવા વજ, યુવાની, અજમો, ક્ષત્રઅજવાયન, ખરા સ્વા. મોક્ષ પલાસ પરવત વૃક્ષ, ધરીઓ ખાખરો પહાડમાં થાય છે. મોગરી ભુદગર, બટ મોગરે. મગરી એરડે =તીકે તરંડ, મોગલી એરંડે, મુગલાઈ એરંડ. માથજલતૃણ, લવહાલા, નાગરમોથ, મુસ્તા, મુસ્ક જમીન, શાદકેફી. મોરસીંખા=મયુરસીંખા, મછુઆર સીખા, મોરસેંડા એક વેંત ઉંચુ થાય છે, મોરની શીખા જેવા તુરાં થાય છે તે મેયરપક્ષીના માથા ઉપર કલગી થાય છે, તેવીજ રીતના (તુરા, માંજર અથવા ચોટલી) આ છોડવા ઉપર થાય છે. મેચા=કેળને એમળો. મરવેલ ન્યુરનહાર, ગોનસ પત્રા, ભઈ પીલુડી. મેશમી ગુલાબ=સેવતી ગુલાબ, ગુલે સુર્ખ, બદઅહમર. મોરટ-સેરા અથવા ખેર. મોરવેલ બદલે મજીઠની છાલ અથવા તજ. મોતી બદલે તેની છીપ. માલસરી=બેલસરી, બોરસલી, બાફેલી. મંદાર=આકડા, આકડીયે મંદાર કહે છે; આ ઝાડ ધેાળું અને ભુરા રંગઉપર હોય છે, કુળ ધોળાં હોય છે, ભમરા ઘણું બેસે છે, તેના દુધમાથી ગટા પરચા કરે છે. મં=લેટની ઘણી જારી રાબ, માંડ, રબડી. મંડુક=દેડકા. મંડુક પણું=અરવુ, મજીઠ, ને બ્રાહ્મી, (મછડને બ્રાહ્મી કહેનારો મંડૂક પણું શબ્દ છે). મલકંબુ-આંબળા તથા કાળા રંગના સેમલને કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034651
Book TitleVanaspati Kosh Ane Tena Gun Dosh
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationDictionary
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy