________________
૧૦૧ રાસનારાયણ, મારવાડમાં રાઠ કહે છે, યુક્ત રસા, રાસન, બીલસામી. રાતા અધેડો તાપામાર્ગ, ઝીપટો, લાલગા. રાજબલા=પ્રસારણ, પ્રસારણવેલ, નીતરણ વેલ, ચાંદલ, નારી કહે છે. રાળ ક્ષણક, રાલ, રાર, સરજાજકરણ. રાયપુરાણ, રાજદન, રાયણ, ખીર્ન, તે રાન સુખડીના ઝાડને કહે છે, ક્ષીરીકા,
ખીરણી. રામફલ=રકતફળ, રામફળ, નહીવ, મોટાં ઝાડ થાય છે, રાજગરા=રાજાગેરી, રાજગરે, રાજગરા, હલગાધાંસ, હમામ. રાજમૃaહાસઆંબા, ટંક, રાજપુત્રક. રાજમાસ-મહામાસ, મોલા. રાડારૂડી=જીવંતી, રાડારૂડી, વાટી, ખરડાની જાત છે, રામબાવલકીકીરાત, કકરા, મધીબ્રાનું. હતું કેળુ=મહામધુફલા, મેપલું, પતકાલું, કેલા, કાસીજલ. દાનતુલસી=જયંતી, જગલી તુલસી. રામબાણ=પાનબાજરીઉં, પાણકણીસ. રાય આંબલી=મહતપાસુ, હરફારે ડી. કાલા પ્રીયમુસવા, સાંબા, કાંગ જેનું ધાન્ય છે, કાંગ જેવાંજ ગુણ છે. રાતી રીસામણુ હું સપાટી તથા હંસરાજને કહે છે. રાજહંસ==જમીન બરાબર છોડ થાય છે, પાંદડા બારીક જોડાયેલાં હોય છે,
રાતા રંગના ઝીણું ફુલ, ઝીણી સીગ થાય છે, જુની ભીંત ઉપર પણ થાય
રાસગંડીગુલમેર નાની, સંખાસુર, ધાકટી ચેલમેર, ગુલપરી, ગુલતા. રાદ્ધ=મ. ગેલફલ. રાજદન–દુધેલીને રાણ, રાલા કાંગ, પ્રીયગુ. રાજા વસ્ત=બેટી, દક્ષણી ભાષામાં, ગોવીંદ મણી. રાસમડી શેરડીના વાડામાં ઝાડ થાય છે, પાંદડાં આંબલી જેવાં. સોટીલું થાય છે,
ફુલ આવળના જેવા, કશ ૧ વેંતથી વધુ લાંબી, તથા ઇકડના ઝાડને કહે છે. રાતે ધમાસ=બદલે સાધારણ ધમાસે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com