________________
( ૨૯ )
વડે સ્ફુરતા ઉદયવાળા, આકાશને સ્પર્શ કરતા ( ઉચ્ચ ), વિવિધ રચનાવાળા, સજ્જનાને શરણરૂપ ( રક્ષક થાય તેવેા ), નિરાધાર માગે ( આકાશમાં ) જનારા દેવાને વિશ્રામ માટે હાય તેવા કિલ્લા કરાવીને સૂર્ય જેમ અંધકાર-સમૂહને દૂર કરે તેમ તેમની સઘળી ભીતિને દૂર કરી; કેમકે તેવા ઉત્તમ પુરુષાના જન્મ પ્રાણીઓના સુખ માટે હાય છે.
તે મંત્રીએ ત્યાં ત્રણે જગતનાં નેત્રાને અમૃતાંજન જેવુ, ચેાતરમ્ રહેલાં ૧૭૦ જિનેટ્રોનાં મદિરાવડે ચુક્ત, ફરકતી ધ્વજાએથી શાલતુ, સાનાના કલશેાવડે અંકિત થયેલ, તારણુ–સહિત, પૂર્વજોની મૂર્તિયાથી યુક્ત, કૈલાસ પર્વત જેવુ પાર્શ્વ જિનેશ્વરનું ચૈત્ય રચાવ્યું હતું. જે મંદિરના ખલાનકમાં, હાથી પર આરૂઢ થયેલી, રૂપાનાં ફૂલાની માળા હાથમાં લઈને રહેલી, સચિવેશની માતા કુમારદેવી, ચુગાદીશ પ્રભુની માતા જેવી વિરાજે છે.
મંત્રી તેજપાલે ત્યાં ચૌલુક્ય રાજા( વીરધવલ )ના હૃદયને આન ંદિત કરવાની ઇચ્છાથી ખીજા પણ પ્રશસ્ત કીર્તિ–સ્થાન કરાવ્યાં હતાં. કહ્યું છે કે—
“ તે સુકૃતીએ દર્શાવતીપુરી(ડભાઇ)માં વૈદ્યનાથના આવ સથમંડપ પર સેાનાના ૨૧ કલશે। સ્થાપ્યા હતા. વૈદ્યનાથ મહાદેવના ગર્ભગૃહની આગળ, પેાતાના રાજા (વીરધવલ)ની મૂર્તિ, તેની પ્રિયતમા(જયતલ્લદેવી)ની મૂર્તિ, પોતાના લઘુઅંધુની અને જ્યેષુખ ની મૂર્તિ તથા પેાતાની મૂર્તિ સાથે જૈનચૈત્ય કરાવ્યું હતુ. ત્યાં નવ ખંડવાળી ધરાના ઉદ્યોત કરવામાં સૂર્ય જેવા સાનાના પવિત્ર નવ કલશેા કરાવ્યા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com