________________
( ૨૮ )
તે( વટાદરા)ની પાસેના ૧ઉત્કોટ( અકાટા ) નામના પુરમાં તે મંત્રીએ ધર્મની અભિવૃદ્ધિ માટે આદીશ્વર જિનનુ પવિત્ર ધામ કરાવ્યું હતું.
એ જ મંત્રીએ રવનસર નામના ગામમાં જિનનું મનેહર ચૈત્ય કરાવીને ત્યાંના નિવાસીઓનું અતુલ્ય વાત્સલ્ય કર્યું હતું.
જિને–શાસનના આધારભૂત સદાચારી મુનીશ્વરાનુ પૂજન કરીને સચિવે પોતાના જન્મને સફળ કર્યો. જૈન પ્રજાને સન્માન પૂર્વક ધન-દાનવડે સ ંતેાષ પમાડીને તેણે ગુણુશાલી લેાકેાનુ ભક્તિપૂર્વક વાત્સલ્ય કર્યું હતું. ધર્મનૃત્યમાં શિથિલ થતા લેાકાને દઢ કરીને મત્રીશ્વરે પેાતાના સમીપમાં શિવેાય જણાવ્યા હતા. કહ્યું છે કે—‘ કષાયાની શિથિલતા, ઉદારચિત્તતા, કૃતજ્ઞતા, સર્વ જા પર અનુગ્રહ, અંગીકાર કરેલા કાર્ય માં દઢતા, પૂયાનું પૂજન અને ગુણા પ્રત્યે આદર એ ભાવિ–જિનત્વનું લક્ષણ છે. ’
ત્યારપછી મડલાધીશેાથી મડિત થયેલ મત્રી તેજપાલ ઋદ્ધિયેાવડે વિદર્ભો જેવી દર્શાવતી
ડભાઇમાં સ્મારકા.
( ડભાઈ ) નગરીએ પહાંચ્યા. ત્યાંના નિવાસી લેાકેાને ખીજા પ્રયેાજના ભૂલી પલ્લીપતિ રાજાના ભયની શંકારૂપી શંકુની વ્યથાથી આકુલ જોઇને બુદ્ધિમાન્ મંત્રી તેજપાલે નગરીની આસપાસ, મૂલરાજ વિગેરે રાજાએની મૂર્તિયા
૧, ૨. હી. હું. દ્વારા વિ. સં. ૧૯૬૮માં પ્ર. વસ્તુપાલચરિત્રમાં અનુક્રમે વાઢ અને અસોવન પાર્ટ છપાયેલ છે, તે અશુદ્ધ જણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com