________________
( ૨૧ )
પ્રાગથી ખેદ પમાડતાં તેઓએ રાજા( ઘઘુલ)ને, ક્રોધવડે આકાન્ત થયેલા મંત્રીએ સંકેત કરેલી ભૂમિમાં આ. રણ–રંગથી તરંગિત થયેલા તે મહાન વીરે (ઘૂઘુલે) પણ પિતાની સીમના ઉલ્લંઘનને જાણ્યું નહિ. ત્યાર પછી સૂર્ય જેવો દુસહ તેજ:પાલ, બંને બાજુએ
રહેલા રાજાઓ(સામતે)ના પરિવાર યુદ–પ્રારંભ સાથે અકસ્માત પ્રકટ થયા. ગધ્રાના
રાજાએ તે સૈન્યને ચોતરફ સ્કુરાયમાન જોઈને “નિચે મંત્રીનું આ કપટ છે” એમ હૃદયમાં નિશ્ચય કર્યો. તે પણ ધીરતા ધારણ કરી તે વીરે(ઘઘુલે) મંત્રિના સૈન્ય સાથે યુદ્ધ કરવા માટે પિતાના મોટા ઉદ્ધત ભટને પ્રેર્યા અને તેજવડે અગ્નિ જેવો દુસહ એ પોતે જાતે ચડાઈને વિશેષ પુષ્ટ કરતો છતે અધિક પ્રહાર કરવા લાગે. જગતના પ્રલયને સૂચવતી, મંત્રિરાજની ઉત્કટ સેના પણુ યુદ્ધ કરવા માટે આગળ વધી. ત્યાર પછી રણને આરંભ થયે.
ઘૂઘુલે મેઘના માર્ગ( આકાશ )માં બાવડે ઘેર
દુર્દિન કરવા છતાં પણ આશ્ચર્ય છે કેતેજપાલનું દુશ્મનોના સમૂહમાં મોટો તાપ ઉત્પન્ન પ્રોત્સાહન કર્યો હતો. તેણે મંત્રીના સૈન્યને ભગ્ન
કર્યું, એ ભયભીત થઈને ક્ષણમાં અહિં તહિં પલાયન કરી ગયું. તે વખતે નિડર, શ્રેષ્ઠ વિરેને અગ્રણે તેજપાલ મંત્રી, ભયંકર સંગ્રામરૂપી સાગરમાં મેરુની જેમ ધીર (અડગ નિશ્ચલ) રહીને પોતાની સમીપમાં રહેલા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com