________________
( ૨૦ )
તિના મરણુમાં, સ્વામી પકડાવાના પ્રસંગે, ગાયા ગ્રહણ કરાતાં, શરણે આવેલાની રક્ષા કરવામાં, સ્ત્રીના હરણમાં, મિત્રાની આપત્તિયા નિવારવાના પ્રસંગે; પીડિતાની રક્ષા કરવામાં પરાયણ–મનવાળા એવા જે( ક્ષત્રિયા ) શસ્ર ગ્રહણ કરતા નથી—હથિયાર ઉઠાવતા નથી, તેઓને જોઇ સૂર્ય પણ બીજા સૂર્યને જોવા શેાધ કરે છે.૧ ’ એવા વિચાર કરીને તરત જ ઘાર વિક્રમવાળા, પેાતાને વીર માનનાર, મહામાની ભ્રૂકુલ, રણના આવેશને વશ થયા છતા, જાતે જ અખ્તર ગ્રહણ કરીને, આકાશ અને પૃથ્વીના મધ્યભાગને ભરી દેનારા, રોદ્ર વાદ્યોના મહાધ્વનિવડે દેવાને પણ ત્રાસ પમાડતા, શેાભતી પાખરરૂપી એ પાંખેાવડે પક્ષિરાજ (ગરુડ) જેવા વેગવાળા અશ્વરત્ન પર આરૂઢ થઇને, પ્રોઢ મત્સરવાળા થઈને, સેંકડા સત્ત્વશાલી અસ્વાર રાજાએ (ઘેાડે ચડેલા ક્ષત્રિયા સાથે, ગાયેા હરનારા તે દુશ્મનાની પાછળ આવ્યા. ગાયા હરનારા, તેને દર્શન દેતા હતા, પરંતુ કેાઈ એક સ્થાનમાં સ્થિર રહીને યુદ્ધ કરતા ન હતા અને શત્રુઓને ત્રાસ પમાડતા હતા. તેમને જોઈને બમણા ઉત્સાહી થયેલા સાહસિક મહામાડુ ઘૂઘુલ રાજાએ વાદ્યોના શબ્દોવડે તેમને યુદ્ધ માટે બાલાવ્યા. તેઓ પણ કપટથી કાઇ એક સ્થળે સ્થિર રહીને યુદ્ધ માટે સંરભ કરતા હતા, પાછા કાલાહલ કરતા ઉતાવળે પગલે નાસતા હતા. એવી રીતે કપટ-યુદ્ધના
१ " वृत्तिच्छेदविधौ द्विजातिमरणे स्वामिग्रहे गोप्रहे सम्प्राप्ते शरणे कलत्रहरणे मित्रापदां वारणे । आर्तत्राणपरायणैकमनसां येषां न शस्त्रग्रह
.
स्तानालोक्य विलोकितुं मृगयते सूर्योऽपि सूर्यान्तरम् ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com